જાણો ગુજરાતના આ શિવ મંદિર વિષે જ્યાં 750થી વધુ માટલાઓ માં ભર્યું છે ઘી, જે 628 વર્ષ જુનું છે છતાં હજુ નથી બગડ્યું

ગુજરાતના નડિયાદ ગામ થી લગભગ 30 કિલોમીટર દુર એક ગામ છે.જેનું ના છે રડું આ ગામમાં લગભગ 20000 લોકો રહે છે. આ ગામમાં મહાદેવનું એક વિશાળ મંદિર છે. મહાદેવ ના કોઈ ભક્ત એ આ મંદીરની સ્થાપના કરી હતી. આ મંદિર માં મહિલાઓ ને પ્રવેશ આપવામાં આવતો નથી. એનું કોઈ ચોક્કસ કારણ તો કોઈ ને ખબર નથી પરંતુ વર્ષો થી લોકો આં પ્રથા માનતા આવે છે.

આ મંદિરમાં 628 વર્ષ થી જ્યોતિલિંગ માટે એક અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી છે. જેમાં રોજ 10 કિલો ઘી વાપરવામાં આવે છે. કહેવાય છે આ જ્યોતિલિંગ પર ઘી ચડાવવાથી ઘર માં સુખ શાંતિ આવે છે. આ બધું ઘી માટલા માં ભેગું થાય છે આ રીતે 628 વર્ધ જુનું ઘી હજુ આ માટલા માં ભરેલું છે.

અહી લગભગ 750 મટકા ઘી ના ભરેલા છે એટલે અંદાજે 500 ક્વિન્ટલ શુદ્ધ ઘી ભરેલું  છે. આ ઘી નો ઉપયોગ અખંડ જ્યોત માટે અને દર શ્રાવણ મહીને હવન માં કરવામાં આવે છે. દર શ્રાવણ મહીને અહી ૧૩ કલાકનો હવાન થાય છે.  ઘણા ભક્તો અહી દુર દુર થી આવે છે ક્યારેક ક્યારેક તો એક દિવસ માં 100 કિલો જેટલું ઘી પણ અહી ચડાવવા માં આવે છે.

રડું ના રહેતા એક પટેલ ભાઈ એમનું નામ હતું જેસંગ ભાઈ. એમની એવી બાધા હતી કે તેઓ ક્યારેય મહાદેવ ના દર્શન કાર્ય વિના અન્ન જળ લેતા ન હતા. મહાદેવ ના દર્શન કરવા માટે તે રડું ગામ થી દુર 8 કિલોમીટર પુનાદ ગામ માં મહાદેવના  દર્શન કરવા જતા હતા. પણ એક વાર એવું થયું એ બને ગામ વચે રહેલી નથી માં પુર આવ્યું અને તેના લીધે તે દર્શન કરવા 8 દિવસ જી ન શક્યા અને 8 દિવસ તેઓ ભૂખ્યા તરસ્યા જ રહ્યા.

આ વાત થી પ્રશન્ન થઇ મહાદેવ એ પટેલ ભાઈ ને સપના માં આવી ને કહ્યું કે પુનાદ ગામ ના મંદિર માંથી એક જ્યોત લઇ આવો અને પછી આ ગામ માં મંદિર ની સ્થાપના કરો. પછી પુર નું પાણી ઉતર્યું એવું જ પટેલ ભાઈ ત્યાંથી જ્યોત લઇ આવ્યા અને રડું ગામમાં મંદિર ની સ્થાપના કરી. જે કામનાથ મહાદેવ તરીકે ઓળખાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,194 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>