જાણો માણસની ઉંચાઈ પ્રમાણે વજન કેટલુ હોવુ જોઈએ?

આજે દરેક વ્યક્તિ ને એ ખબર નથી હોતી કે તેનો વજન અને લંબાઈ વિશે શું સરખાવામા આવે છે. પણ આ એક સત્ય છે કે માણસ નુ કદ કે લંબાઈ અને તેના શરીર નો વજન એક બીજા ઉપર આધારિત હોવા જ જોઈએ. આને ડોકટરો ની ભાષા માં ‘બોડી માસ ઇન્ડેક્ષ’ તરીકે ઓળખવા મા આવે છે અને તેના ઉપર થી નક્કી કરી શકાય કે એક વ્યક્તિ ની લંબાઈ પ્રમાણે તેનું વજન કેટલું હોવું જોઈએ.

લંબાઈ મુજબ ઓછું વજન અને કા લંબાઈ પ્રમાણે વધારે વજન બન્ને તકલીફો ના કારણ બને છે. આજકાલ ની રોજ બદલાતી જીવનશૈલી અને વધારે પ્રમાણ મા બહાર ના ખાન-પાન ને લીધે આ ચક્ર માં પરિવર્તન આવે જ છે. એક સ્વસ્થ વ્યક્તિ માટે તેની ઉંમર, તેનો વજન તેના લંબાઈ ના અનુસાર હોવો જોઈએ.

જો આમાં સેજ પણ ફેરફાર થાય તો વ્યક્તિ ના બીમાર પડવાની શક્યતાઓ વધવા લાગે છે. જો વ્યક્તિ નું વજન વધારે હોય તો તે પણ સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે. અત્યાર ના જમાના મા લોકો મોટાપો, વજન વધવું, મધુપ્રમેહ, રક્ત દબાણ જેવી બીમારીઓ ના ભોગી થઇ ગયા છે પરંતુ આસેના કારણે થાય છે અને આના પાછળ નુ મહત્વ નુ કારણ શું છે.

જો સાચા અર્થ મા જાણવું હોય કે લંબાઈ મુજબ શરીર નો વજન કેટલો હોવો જોઈએ તો એ માટે બીજી ઘણી બધી બાબતો ને ધ્યાન મા લેવી પડે જેમ કે વ્યક્તિ ની ઉંમર કેટલી છે, કયું લિંગ છે, લંબાઈ કેટલી અને હાડકા ની ક્ષમતા કેટલી છે. આ પૈકી લંબાઈ અને ઉંમર મહત્વપૂર્ણ છે, ઘણા બધા ડોક્ટર ના જણાવ્યા પ્રમાણે બોડી માસ ઇન્ડેક્સ માપવાથી આ બધા જ પ્રશ્નો નો હલ મળી જાય છે.

આનાથી જાણી શકાય કે વજન મુજબ લંબાઈ કેટલી હોય તેમજ તમે કેટલા અંશે સ્વસ્થ છો. તો ચાલો જાણીએ કે જો વજન વધતો જતો હોય તો કઈ કઈ બીમારીઓ નો સામનો થઇ શકે છે.

ડાયાબિટીસ:-

જો તમારું જાડાપણું વધી જાય તો તમે ડાયાબિટીસ ના ભોગી બની શકો છો કેમકે તમે ખાવામાં ગ્લુકોઝ ની માત્રા વધારે લેવા લાગો છો.

સાંધાઓ થી લગતી સમસ્યા:-

જાડાપણ વધી જાય તો વજન ને લીધે તેમના સાંધાઓ મા ઉઠતા બેસતા સમયે અસહ્ય પીડા થતી હોય છે. તેની સાથે જ વધારે દબાવ ના કારણે સાંધાઓ પર વધારે વજન પડવા થી કાર્ટિલેજ નુ પ્રમાણ ઓછું થાય અને આર્થરાઈટીસ જેવી બીમારી ઘર કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,255 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>