જાણો આ ત્રણ માંથી એક રાશી તમારી હશે તો દેવો ના દેવ ખુલ્લા હાથે કરશે લાભ નો વરસાદ

બધી રશિઓમા કેટલીક રશિઓ એવી છે કે જેના પર દેવો ના દેવ શિવજીની હમેશા કૃપા વરસાવતા રહે છે. શુ તમેન ખબર છે કે ભગવાન શિવજીની સૌથી પ્રિય એવી રાશિઓ કઇ કઈ છે.

આ રાશિના લોકોએ દરેક સોમવારે શિવમંદિર જઇ શિવલિંગ પર જળ અભિષેક જરૂર થી કરવો જોઇએ.

વૃષભ –

આ રાશિના જાતકોમા મંગળ ઘણો જ સારો હોય છે. વૃષભ રાશિના લોકો ભગવાન શિવજીની ઘણા નજીક હોય છે. આ રાશિના લોકો ગમે તેવા દુઃખ કે સુખમા હંમેશા ભગવાન શિવજીનુ જપ કરતા રહેતા હોય છે. તેથી ભગવાન શિવજી આ રાશિના લોકો ની બધી મનોકામના પૂર્ણ કરે છે. આ રાશિના લોકોએ દરેક સોમવારે શિવમંદિર જઇ શિવલિંગ પર જળ અભિષેક જરૂર થી કરવો જોઇએ.

કર્ક –

આ રાશિના જાતકો પર ભગવાન શિવજી ખુબ જ મહેરબાન હોય છે. આ રાશિના લોકો ભગવાન શિવજીની ભક્તિમા હંમેશા મગ્ન રહેતા હોય છે. આ રાશિના લોકો ભગવાન શિવજી નુ કોઇપણ વ્રત અથવા તહેવારો પર ઉપવાસ રાખવાનુ ક્યારેય ભુલતા નથી.

મકર –

આ રાશિના જાતકો ભગવાન શિવજીની સૌથી વધુ નજીક ના ગણાય છે. આ લોકો પર આવનારા બધા સંકટોનો અંત ભગવાન શિવજી સ્વયંભૂ કરે છે. જીવનની દરેક નાની નાની બાબતોમા પણ આ લોકો ભગવાન શિવજીનુ નામ લેવાનુ ક્યારેય પણ ભૂલતા નથી. તેથી જ ભગવાન શિવજીની કૃપા સદાય માટે આ રાશિના લોકો પર વરસતી રહે છે. સોમવારના દિવસે શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી વધુ લાભ પ્રાપ્ત થાય છે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,428 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>