જન્મ તારીખના મૂળાંક પ્રમાણે જાણો તમારૂ ભાગ્ય

જ્યોતિષશાસ્ત્ર મુજબ વાસ્તુનુ ખૂબ મહત્વ આપેલ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક દિશાનો સંબંધ કોઈ ને કોઇ ગ્રહ સાથે જરૂર સંકળાયેલો હોય છે.

તો ચાલો જાણીએ તમારી જન્મ તારીખ ના મૂળાંક ને ધ્યાનમા રાખી તેનાથી સંબંધિત દિશામા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કઈ વસ્તુ રાખવામા આવે તો તમને ફાયદાઓ મળશે અને તમારી કિસ્મત ચમકશે તથા ધન નો વરસાદ પણ થશે .

મૂળાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખને એક આંકડા મા કરવી પડશે, એટલે કે તમારી જન્મ તારીખ જો ૧૭ છે, તો તમારુ મૂળાંક થશે ૧ + ૭ = ૮, જો તમારી જન્મ તારીખ ૨૯ હોય તો તમારુ મૂળાંક થશે ૨ + ૯ = ૧૧, રિઝલ્ટ બે અંકોમા આવે તો આ બન્ને અંકોને ફરીથી જોડાવા ૧ + ૧ = ૨.

– મૂળાંક ૧ ની શુભ પૂર્વ દિશા ગણાય છે. આ અંક ધરાવતા વ્યક્તિને પૂર્વ દિશામા વાસળી મુકવી જોઇએ જેનાથી ઘણા લાભ મળશે.

– મૂળાંક ૨ આવે તો તેને ઉત્તર-પશ્ચિમ દિશામા સફેદ રંગનું કોઇ શો-પીસ મુકવુ જોઇએ જેનાથી તમારી કિસ્મત ચમકશે.

– ૩ મૂળાંકના લોકોએ ઉત્તર-પૂર્વ દિશામા રુદ્રાક્ષ રાખવું જોઇએ જેનાથી તમારા ધન મા વૃધ્ધિ થશે.

– ૪ મૂળાંક ધરાવતા લોકોએ દક્ષિણ-પશ્ચિમ દિશામા કાચની કોઇ વસ્તુ રાખવી જોઇએ જેનાથી તમને ઘણા ફાયદાઓ મળશે.

– જેનુ મૂળાંક ૫ આવે છે તેને પોતાના ઘરની ઉત્તર દિશામા લક્ષ્મી અથવા કુબેરજીની મૂર્તિ લગાવવી જેનાથી ધન નો વરસાદ થશે.

– જેમનુ મૂળાંક ૬ હોય તે દક્ષિણ-પૂર્વ દિશામા મોર પંખ રાખવો જેનાથી તમારી કિસ્મત ચમકશે.

– ૭ મૂળાંક ધરાવનારાને ઉત્તર-પૂર્વ દિશામાં રુદ્રાક્ષ રાખવુ જેનાથી તમને ઘણા ફાયદાઓ મળશે.

– જે લોકોનો મૂળાંક ૮ હોય તેને પોતાના ઘરની પશ્ચિમ દિશામા કાળા રંગના ક્રિસ્ટલ રાખવા જોઈએ જેનાથી તમારા ધન મા વૃધ્ધિ થશે.

– ૯ મૂળાંક આવે તો તેને ઘરની દક્ષિણ દિશામા પિરામિડ રાખવો જોઈએ જેનાથી તમારી કિસ્મત ચમકશે.

 

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,588 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>