જાંઘ અને પેટની ચરબી કાપશે પાણીની જેમ, બસ કરો એક આશન

અત્યારે બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનની ખોટી આદતોના કારણે આપણે આજે ૧૦ માથી ૭ લોકો મોટાપાથી પીડાય છે અને જેમા વધારે લોકો પેટ અને આસ પાસની વધારે ચર્બીના કારણે લોકો પરેશાન છે કેમ કે આ તેમના લુકને ખરાબ કરી નાખે છે અને જાણો આ આસન વિશે જેનાથી તમારા પેટ અને જાંઘની ચરબી દુર થશે.

બસ આ આસન દરમ્યાન શરીરનો આકાર નાવડી જેવો હોય છે માટે આ આસનને નૌકાસન કહેવામા આવે છે. અને આ આસન શરીરને લચીલુ બનાવે છે અને પેટ અને શરીરના નીચલા ભાગને જમા થયેલો ફેટ્સને ઘટાડે છે અને એબ્સની ટોનિગ પણ કરે છે.

બસ આ રીતે કરો તમે નૌકાસન

– આ આસનને તમારે કરવા માટે તમારે સૌથી પહેલા મેટ પર પીઠના બળે સીધા સુઈ જાઓ અને શ્વાસ લેતા લેતા તમે બંન્ને પગને ઉઠાવો અને પોતાના બંન્ને હાથોથી બંને પગના પંજાને અડવાનો પ્રયત્ન કરો અને શરૂઆતમ તમને થોડી મુશ્કેલી થશે પણ ધીરે ધીરે તમે આરામથી તેને કરવા લાગશો.

– બસ ધ્યાન આપો આ સ્થિતિમા તમારે શરીરનો અગ્રભાગ અને પગ બંન્ને ઉપરની તરફ હોવા જોઈએ અને કેટલીક સેકન્ડ આ અવસ્થામા રહો પછી શ્વાસ છોડતા છોડતા ધીરે ધીરે સુઈ જાઓ અને કેટલીક સેકન્ડ બાદ આ પ્રક્રિયાને ફરીથી કરતા રહો.

– પછી લગભગ ૧૫ સેકન્ડના ગેપ પર આ પ્રક્રિયાને ૫ વખત કરો અને ધીરે ધીરે તેની સંખ્યા વધારવી તેનાથી વધુમા વધુ ૩૦ વાર કરી શકો છો.

બસ આ આસનને કરવાથી તમારુ પાચનતંત્ર એકદમ મજબુત થાય છે અને સાથે જ તે પાચન સંબંધિત રોગ જેવા કબજિયાત અને એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામા મદદ થાય છે અને શરૂઆતમા આ આસનને કરવાથી કમરમા તમને થોડી પરેશાની થઈ શકે છે પરંતુ ધીરે ધીરે તમારી કમરને મજબુત બનાવે છે.

તમારે આ વાતનુ ધ્યાન રહે કે તમને કરોડ રજ્જુની તકલીફ હોય કે બીપીના દર્દી હોવ તો આ બધા આસનને ડોક્ટરની સલાહ લઈને તેને ટ્રાય કરવુ જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,561 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 42