જાણો આ પાનના સેવન દ્વારા ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવી બીમારીઓને કરી શકાય છે જડમુળથી દૂર

મિત્રો , હાલ ના આધુનિક સમયગાળા મા માનવી હરીફાઈ ની રેસ મા એટલો રઘવાયો થયો છે કે તેને પોતાના સ્વાસ્થ્ય વિશે વિચારવાનો તથા તેની કાળજી લેવા માટે નો ક્ષણભર નો સમય પણ નથી. આ કારણોસર તે અવાર – નવાર બીમારી મા સપડાઈ જતો હોય છે. જેથી તેનું શરીર નિર્બળ બની જાય છે અને યોગ્ય કાર્યક્ષમતા થી કાર્ય કરી શકતો નથી. આ સમસ્યા માંથી મુક્તિ મેળવવા માટે તે અનેક વિવિધ પ્રકાર ની મેડિસિન નુ સેવન કરે છે.

પરંતુ તેના થી કશો જ ફેર નથી ફેર પડતો. હાલ તમને એક એવા ચમત્કારિક આયુર્વેદિક નુસખા વિશે જણાવિશુ કે જેના સેવન થી તમારી આ તમામ સમસ્યાઓ દૂર થઇ જશે. આ આયુર્વેદિક નુસખો છે પપૈયા ના પર્ણો. આ પપૈયા ના પર્ણો સ્વાદ મા અત્યંત કડવા હોય છે. પરંતુ, તેમાં અનેક પ્રકાર ના ચમત્કારિક ઔષધિ ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. આ પર્ણો ના સેવન થી લોકો ના રક્ત મા રહેલી પ્લેટલેટ્સ નુ પ્રમાણ નિયંત્રિત કરવા માટે ઉપયોગી બને છે.

જે લોકો ના રક્ત મા આ પ્લેટલેટ્સ નું પ્રમાણ ઓછું હોય તેમના માટે પપૈયા ન પર્ણો નું સેવન અત્યંત લાભદાયી સાબિત થાય છે. તો ચાલો આ પપૈયા ના પર્ણો ના સેવન થી શરીર ના સ્વાસ્થ્ય ને પ્રાપ્ત થતા લાભો વિષે માહિતી મેળવીએ. આયુર્વેદ ના તજજ્ઞો ના મત મુજબ જો કોઈ વ્યક્તિ ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવા ગંભીર રોગો થી પીડાતું હોય તો તેના નિદાન માટે આ પપૈયા ના પર્ણો નુ સેવન રામબાણ ઈલાજ સાબિત થઇ શકે.

આ પર્ણો નો ઔષધિ તરીકે ઉપયોગ કરતા પૂર્વે તેમને વ્યવસ્થિત રીતે સાફ જળ થી સાફ કરી લેવા. ત્યાર બાદ તેને ક્રશ કરી ને તેમાં થોડું પાણી ઉમેરીને આ બંને ને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને તેનો રસ તૈયાર કરો. ત્યાર બાદ જે લોકો ડેન્ગ્યુ તથા ચિકનગુનિયા જેવી ગંભીર સમસ્યાઓ થી પીડાઈ રહ્યા હોય તેમને દિવસ મા બે વખત આ રસ નું સેવન કરાવડાવવું.

આ નુસખો અજમાવતા પૂર્વે તમારા રક્ત ની તાપસ કરાવી લેવી અને આ નુસખો અજમાવ્યા બાદ ફરી રક્ત ની તપાસ કરાવડાવવી . પરિણામ તમારી સામે હશે. આ રસ આ બંને જીવલેણ ગંભીર બીમારીઓ ને જડમુળ થી ઉખાડી ફેંકવાની ક્ષમતા ધરાવે છે. બસ જરૂરિયાત છે તો ફક્ત નિયમિત યોગ્ય સમયે તેનું સેવન કરવાની.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,049 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>