iBerry એ ૧૪,૯૦૦રૂ. માં લોન્ચ કર્યો ફિંગર પ્રિન્ટ સેન્સર સ્માર્ટફોન, જાણો ફીચર્સ

IBerry launched in the 14.900 fingerprint sensor smartphone features Learn

હોંગ કોંગની કંપની આઈ બેરીએ ભારતમાં Auxus Primie P૮૦૦ સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. જેમાં 4G અને ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા આપવામાં આવી છે. આ ફોનની કીમત ૧૪,૯૦૦ રૂપિયા છે. આ ફોનનું વેચાણ સ્નેપડીલ પર મહિનાના અંતમાં શરુ થશે.

આ ફોનમાં 4G ડ્યુલ સીમ સપોર્ટ કરશે અને એન્ડ્રોઈડ ૫.૧ લોલીપોપ પર ચાલશે.

જાણો ફીચર્સ

IBerry launched in the 14.900 fingerprint sensor smartphone features Learn

આ ફોનમાં મીડિયાટેક MT૬૭૫૩ ૬૪ ઓકટા પ્રોસેસર અને 3GB રેમ છે. ૧૬GB ઇન્ટરનલ મેમરીને માય્ક્રો એસડી થી વધારી ને ૧૨૮GB સુધી પણ કરી શકાય છે. ૫.૫ ઇંચનું ડિસ્પ્લે છે જેમાં ફૂલ એચડી ૧૯૨૦*૧૦૮૦ પીક્સલ છે. કેમેરાની વાત કરીએ તો ફિંગરપ્રિન્ટ ૩૬૦ ડીગ્રીના આઈડી સાથે ૧૩ મેગાપીક્સલનો રીયર કેમેરો છે. આ ફોનની બેટરી ૪૧૬૫ mAh છે. આ પાવરફુલ બેટરી ક્વિક ચાર્જ ફંકશનને સપોર્ટ કરે છે. ઉપરાંત આ ફોનમાં  ૪G એલટીઈ, ૩G એચએસપીએપલ્સ, જીપીએસ, બ્લુટૂથ અને ૮૦૨.૧૧ વાઈફાઈ છે.

IBerry launched in the 14.900 fingerprint sensor smartphone features Learn

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,721 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>