શું તમને પણ દરરોજ લગાવો છો લિપસ્ટિક? તો ચેતી જજો કારણ કે લિપસ્ટિકની અંદર મળી આવી છે આ હાનિકારક વસ્તુઓ

મિત્રો દરેક મહિલાને સુંદર દેખાવું બહુ ગમતું હોય છે, ઘણી મહિલાઓ સુંદર દેખાવા માટે ચહેરા ઉપર મેકઅપ ને લિપસ્ટિક કરતી હોય છે. આમ કરવાથી ચહેરાની રોનક બદલી જતી હોય છે. લિપસ્ટિક અને મેકઅપ ના કારણે એ કદરૂપી સ્ત્રી પણ સુંદર દેખાવા લાગે છે. લગ્ન, પાર્ટી કે પછી રિસેપ્શન જેવા ઉત્સવમાં મહિલાઓ અલગ-અલગ રંગની લિપસ્ટિકો લગાવીને પોતાના ચહેરાને સુંદર બનાવતી હોય છે. પરંતુ હાલમાં એક એવો ખુલાસો બહાર આવ્યો છે કે તમે લિપસ્ટિક લગાવવાનું બંધ કરી દેશો. તો ચાલો જાણીએ મેકઅપ ઉત્પાદકોનો આ રિપોર્ટ.

કેસ્મેટીક્સમાં ભળેલ મળ
મિત્રો તમે સુંદર દેખાવા માટે જે કોસ્મેટિક્સ એટલે કે લિપસ્ટિકનો ઉપયોગ કરો છો તેમાં મળનું ભેળસેળ કરવામાં આવે છે. તમને કદાચ આ વાત પર વિશ્વાસ ન આવે પરંતુ આ હકીકત છે. અમેરિકાના એક પોલીસને મેકઅપ ની અંદર પશુઓ ના મળ ની ભેળસેળ હોવાની માહિતી મળી છે.

જો આપણે ઇન્ડિયા ની વાત કરવામાં આવે તો અમુક એવી કંપનીઓ પણ છે કે જેમાં પશુઓના અવશેષ મળી આવે છે. જેનો ભારતના બજારમાં માર્કેટ હાલ ૪૦ હજાર કરોડનું છે. તેમાં ઘણી જાણીતી કંપનીના ઉત્પાદન પણ રહેલા છે. મીડિયાના રીપોર્ટ પ્રમાણે ઘણી બધી એટલી જાણીતી કંપનીનો ખુલાસો થયેલ છે જેમાં પશુઓનું મળ હોવાની પુષ્ઠી થયેલ છે.

ફાઈલી કંપનીમાં મળ્યું મળ
મિત્રો તમને જણાવી દઇએ કે અમેરિકાની મોટાભાગની કંપનીઓ ની કડક ની અંદર પશુઓના મળ ના અંશ મળી આવેલ છે. આ કંપનીઓ ના લિસ્ટમાં અમેરિકાની જાણીતી કંપની ફાઈલી કોસ્મેસ્ટીક નો પણ સમાવેશ થાય છે. હાલમાં મહિલાઓમાં ફાઈલી કંપનીના પ્રોડક્ટ નો ઘણો ક્રેજ જોવા મળે છે. હાલમાં જ લોસ એન્જેલસ ના પોલીસના ઓફિસર એ જણાવ્યું કે સૌંદર્ય ઉત્પાદકોને અમે આ પ્રકારની ભેળસેળ કરતા પકડ્યા છે. અને તેનું લેબમાં પરીક્ષણ કરતા આ પ્રોડક્ટ ની અંદર જીવાણુ અને પશુ નું મળ હોવાની પુષ્ટી કરેલ છે. તેના ઉપયોગ દ્વારા કોઇ પણ સ્વસ્થ મહિલા બીમાર પડી શકે છે.

૭૦૦,૦૦૦ ડોલરનું કેસ્મેટીક્સ જપ્ત
મિત્રો હાલમાં જ લોંસ એન્જેલીસ પોલીસ ના કેપ્ટન કે જેમનું નામ માર્ક રીના છે તેઓએ જણાવ્યું હતું કે અમોએ સેન્ટી એલીમાં ૨૧ સ્થળો ઉપર દરોડા પડેલા અને આ દરોડામાં લગભગ ૭૦૦,૦૦૦ ડોલરનો ભેળસેળ વાળો મેકઅપ ઉત્પાદન જપ્ત કરી લેવામાં આવેલ છે. ડીટેકટીવ રીક ઈશીતાની એ સીએનએન સાથે જોડાયેલ કેએબીસી ને જણાવ્યું કે ગેરેજ કે બાથરૂમમાં બનાવવામાં આવી રહેલ ઉત્પાદનો માં કેઈપણ રીતે મળ ભળી જાય છે.

કીમ કર્દશિયાનું ટ્વીટ
મિત્રો ભેળસેળ વાળી આ બાબતો પર હાલમાં જ મોડલ ફાઈલી જેનરની બહેન કીમ કર્દશિયા વેલ્ટ એ દરોડાને લઈને ટ્વીટ કરેલ છે. તેના ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું કે લોંસ એન્જેલીસ પોલીસ વિભાગ દ્વારા જપ્ત ફાઈલી લીપ કીટ્સ માં પરીક્ષણમાં મળ હોવાની પુષ્ઠી થયેલ છે. તેથી અમારી દરેક મહિલા ને વિનંતી છે કે આ પ્રકારની ભેળસેળવાળી લિપસ્ટિકનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો જોઈએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,213 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>