બોલીવુડ એક્ટર ચંકી પાંડેના ભાઈ ચીક્કી પાંડે ની પુત્રી ‘અલાના પાંડે’ છે, જે ખુબ જ સ્ટાઈલીશ અને બોલ્ડ છે. અલાના પોતાના સોશિયલ મીડિયામાં ખુબ એક્ટીવ રહે છે અને પોતાની નવા નવા હોટ ફોટોઝ અપલોડ કરે છે. ૨૦ વર્ષની અલાના ‘લંડન કોલેજ ઓફ ફેશન’ માંથી અભ્યાસ કરી રહી છે.
અલાના ની મમ્મી બિપાશા બસુની ક્લોઝ ફ્રેન્ડ માંથી એક છે. તેની માતા નું નામ ‘ડીને પાંડે’ છે, જે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર છે. જયારે અલાના ના પિતા ‘ચીક્કી પાંડે’ મુંબઈ બેઝ્ડ બીઝનેસમેન છે. તેઓ ‘અક્ષરા ફાઉન્ડેશન ઓફ આર્ટસ એન્ડ લર્નિગ’ ના કો-ફાઉન્ડર છે.
આ સંસ્થા બાળકોના એજ્યુકેશન માટે કામ કરે છે. પટાકા ગર્લ અલાના ને જોઈને એ કહેવું ખોટું નથી કે તે બોલીવુડ માં આવવા માટે બિલકુલ તૈયાર છે. નીચે સેક્સી, હોટ અને પરફેક્ટ ફિગર વાળી બ્યુટીફૂલ અલાના ની તસ્વીરો બતાવી છે. તસ્વીરોમાં તે બિલકુલ બાર્બી ડોલ જેવી લાગી રહી છે. અલાના ની હોટ તસ્વીરો જોઈ તમે પણ તેના દીવાના થઇ જશો.