આજે અમે જે મેસેજ તમને આપવા જઈ રહ્યા છીએ તે ખુબ જ અગત્યનો મેસેજ છે. આ મેસેજ વધુમાં માં લોકો સુધી પહીચાડવા ખુબ જ જરૂરી છે. અ મેસેજ બાળકો નાના મોટા દરેક ને વાંચવો અને સમજાવવો એ ખુબ જ જરુરિ છે. ઘણા વર્ષ પહેલા દિલ્લીની જેપી હોટેલ માં આગ લાગી હતી.તેમાં ઘણા બધા ટુરિસ્ટ હતા. ભારતીય હતા અને અમેરિકન અને જાપાનીઝ પણ હતા. પણ તમને ખબર છે મૃત્યુ પામનારાઓ માં ભારત ના લોકો જ હતા. વિદેશીઓ આગ થી બચી શક્યા હતા.
તે લોકો શા માટે બચી શક્યા તેનું કારણ અમે તમને જણાવીશું. જયારે આગ લાગી ત્યારે વિદેશી લોકો એ એમના રૂમ ના દરવાજા અને બારી માં રહેલી ખાલી જગ્યામાં ગાદલા અને ગોદળા રાખ્યા હતા જેના લીધે ધુમાડો ઘરમાં આવી ન શક્યો અને આવ્યો તો બહું ઓછી માત્રા માં આવ્યો. તે બધા વિદેશી મહેમાનોએ પોતાના નાક ને આડે ભીના રૂમાલ બાંધી લીધા હતા. જેના લીધે આપણા ફેફ્સાઓ માં ધુમાડો ન પહોચી શકે. આ શિવાય તેઓ ભીનું કપડું બાંધી અને નીચે સુઈ ગયા કારણકે ધુમાડો હમેશા ઉપર ની તરફ જ જાય છે.
ભારત ના લોકો એ આ સુરક્ષા ના ઉપાય વિષે ખબર ન હતી. માટે એમના શ્રરીર માં ધુમાડો પ્રવેસી ગયો અને જેના લીધે તેઓ મૃત્યુ પામ્યા. હાલ સુરતમાં આવી એક ઘટના બની ત્યારે ઘણા બાળકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જયારે આગ ત્યારે મોત આગ કરતા વધૂ ધુમાડાના લીધે થાય છે. ધુમાડાના લીધે લોકો બેહોસ થઇ જાય છે અને તેના લીધે નીચે પડી અને આગ ની ઝપટ માં આવી જાય છે.
આગ લાગે ત્યારે આ અમુક બાબતો નું ધ્યાન રાખવું જોઈએ. આગ કાગે ત્યારે ભાગ દોડ ન કરો શાંતિ રાખો. તમારા મોઢા ઉપર ભીનું કપડું બાંધી અને નીચે સુઈ જ જેના લીશે ધુમાડા ની અસર તમને ન થાય. જે રૂમ માં હોય ત્યાના બારી દરજા બંધ કરી દો. અને શાંતિ થી ફાયર બ્રિગેડ થી રાહ જુઓ તો તમને કેમેરા ની મદદ થી ગોતી અને બચાવી લેશે. તમારી ઓસે ફોન હોય તો 100, 101 અને 102 માં મદદ માંગતા રહો.