અહી રશિયાના ‘મોસ્કો‘ શહેરમાં આવેલ અફલાતુન રોયલ પેલેસ જેવા ‘મેટ્રો સ્ટેશન’ ના ફોટોસ બતાવવામાં આવ્યા છે. એક સેકંડ માટે આને જોઈ તમને જરૂર એવું ફિલ થશે કે આ કોઈ પેલેસ છે, પણ એવું નથી. શું કોઈ રેલ્વે સ્ટેશન આટલું બધું સુંદર મહેલ જેવું હોઈ શકે? હા, આ મોસ્કોમાં છે.
મોસ્કો શહેરમાં આવેલ છે આંખ ચમકાવી દે તેવું ચોખ્ખું અને લકઝરીયસ મેટ્રો સ્ટેશન. મોસ્કો માં ઘણી મેટ્રો ૧૯૩૫ના જમાના થી છે તો ઘણી આનાથી પણ જૂની. આટલી જૂની હોવા છતાં આની શાન માં સહેજ પણ ફર્ક નથી આવ્યો.
અહી એકાદ બે નહિ પણ લગભગ ૨૦૦ જેટલા મેટ્રો સ્ટેશન છે અને આશ્ચર્યની વાત એ છે કે આમાંથી મોટાભાગના મેટ્રો સ્ટેશન પેલેસ જેવા સુંદર છે. જુઓ તેના બ્યુટીફૂલ ફોટોસ…