રસ્તામાં ભીખ માંગતા બધા લોકો ફ્રોડ નથી હોતા. અમુક લોકો ખરેખર એવા હોય છે જેમણે પૈસાની જરૂર હોય છે. મોટાભાગે આપણે આ લોકોને ફ્રોડ માનીને પૈસા નથી આપતા. પણ, આપણે આવું ન કરવું જોઈએ કારણકે કોઈ જરૂરતમંદ ને પૈસા આપવાથી આપણે ગરીબ નથી થઇ જતા. અને આમ પણ આપણામાં થોડી તો માનવતા હોવી જ જોઇએ ને? ઠીક છે, જુઓ ઈમોશનલ કરી મુકે તેવો આ વિડીયો…..
Heart touching : કોઈને થોડા પૈસા આપવાથી આપણે ગરીબ ન થઇ જઈએ!
6,157 views