HD ડિસ્પ્લે અને 16MP કેમેરો, ZTE એ લોન્ચ કરી સ્માર્ટફોનની નવી સીરિજ

HD display and 16MP camera, ZTE smartphone's launch of the new Series - janvajevu.com

ZTE કંપનીએ મોબાઇલમાં પોતાની નવી નુબિયા સીરિજના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. જેમાં Nubia Z9મેક્સ અને Nubia Z9 મિની મોડલ છે. આ બન્ને સ્માર્ટફોન હાલમાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. કંપનીએ Nubia Z9 મેક્સની કિંમત CNY 2,499 (લગભગ 25,100 રૂપિયા) રાખી છે. બીજી બાજુ Nubia Z9 મિનીની કિંમત CNY 1,499 (લગભગ 15,000 રૂપિયા) રાખી છે. આ ફોન 2 એપ્રિલથી યુઝર્સ માટે ઉપલબ્ધ થશે.

આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચની IPS ફુલ HD ડિસ્પ્લે (1080×1920 પિક્સલ) ક્વોલિટી આપે છે. સાથે સાથે 401 પિક્સલ પ્રતિ ઇંચની ડેન્સિટી પણ આપે છે. સ્ક્રિનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શ આપવામાં આવ્યુ છે. જેનાથી તેના પર કોઇ પણ પ્રકારના સ્ક્રેચ નહી પડે. તેમાં ઓક્ટા-કોર 64 બિટ ક્વાલકોમ કંપનીનુ સ્નેપડ્રેગન 810 પ્રોસેસર(2GHz ક્વાડ-કોર+ક્વાડ-કોર 1.5 GHz) આપવામાં આવ્યુ છે. સાથે સાથે ફોનમાં 3GB LPDDR4 રેમ છે. ફોનની ઉન્ટર્લનલ મેમરી 16GB છે જેને માઇક્રો SD કાર્ડની મદદચી 128 GB સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ વર્જન 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. તેમાં LED ફ્લેશ સાથે 16 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છએ. આ કેમેરો સોની IMX234 Exmor RS સેન્સર અને f/2.0 એપેચર સાથે છે. જ્યારે ફ્રંટ કેમેરો 8 મેગાપિક્સલ છે.આ પણ f/2.0 એપેચર સાથે છે. કનેક્ટિવિટી માટે બ્લ્યૂટૂથ, વાઇ-ફાઇ, USB, માઇક્રો USB જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોન4G ટેક્નોલોજી સાથે કંમ્ફર્ટેબલ છે. ફોનમાં 2900mAh બેટરી પાવર છે.

HD display and 16MP camera, ZTE smartphone's launch of the new Series - janvajevu.com

ZTE Nubia Z9 મિનીના ફિચર્સ

આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચની HD ડિસ્પ્લે (1080×1920 પિક્સલ) ક્વોલિટી આપે છે. સાથે સાથે 401 પિક્સલ પ્રતિ ઇંચની ડેન્સિટી પણ આપે છે. સ્ક્રિનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 પ્રોટેક્શ આપવામાં આવ્યુ છે. જેનાથી તેના પર કોઇ પણ પ્રકારના સ્ક્રેચ નહી પડે. તેમાં ઓક્ટા-કોર 64 બિટ ક્વાલકોમ કંપનીનુ સ્નેપડ્રેગન 615 પ્રોસેસર(1.5GHz ક્વાડ-કોર+ક્વાડ-કોર 1 GHz) આપવામાં આવ્યુ છે. સાથે સાથે ફોનમાં 2GB LPDDR4 રેમ છે. ફોનની ઉન્ટર્લનલ મેમરી 16GB છે જેને માઇક્રો SD કાર્ડની મદદચી 128 GB સુધી વધારી શકાય છે.

HD display and 16MP camera, ZTE smartphone's launch of the new Series - janvajevu.com

ZTE Nubia Z9 મિનીના કેમેરા ફિચર્સ

ફોન એન્ડ્રોઇડ વર્જન 5.0 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. તેમાં LED ફ્લેશ સાથે 16 મેગાપિક્સલ રિયર કેમેરો આપવામાં આવ્યો છએ. આ કેમેરો સોની IMX234 Exmor RS સેન્સર અને f/2.0 એપેચર સાથે છે. જ્યારે ફ્રંટ કેમેરો 8 મેગાપિક્સલ છે.આ પણ f/2.0 એપેચર સાથે છે. કનેક્ટિવિટી માટે બ્લ્યૂટૂથ, વાઇ-ફાઇ, USB, માઇક્રો USB જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે. ફોન4G ટેક્નોલોજી સાથે કંમ્ફર્ટેબલ છે. ફોનમાં 2900mAh બેટરી પાવર છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,310 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 6