હવેથી બજારમાં આવશે શાકાહારી ઇંડા, આ વસ્તુ દ્વારા થશે તૈયાર

મિત્રો મનુષ્ય દેહ ને ટકાવી રાખવા માટે ભોજન ખૂબ જ જરૂરી છે. આપણું ભોજન પણ ત્રણ અલગ અલગ વ્યવસ્થામાં વહેંચાયેલું છે. વેજિટેરિયન, નોન વેજિટેરિયન અને એગેટેરિયન. તમને જણાવી દઈએ કે જે વ્યક્તિઓ શહેરમાં વસે છે તેઓ ઇંડાને વેજ કેટેગરીમાં માનતા હોય છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો ઇંડાને હજી પણ માંસાહારી એટલે કે નોનવેજમાં માને છે.

તમે જણાવી દે કે ડોક્ટર પણ ઈંડા ખાવાની ખૂબ સલાહ આપતા હોય છે તેનું કારણ એ છે કે ઇંડા પ્રોટીનથી ભરપૂર હોય છે. પરંતુ ઘણા લોકો પ્યોર વેજિટેરિયન હોવાના કારણે તેઓ ઈંડાનું સેવન કરતા નથી. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે થોડા સમયની અંદર બજારમાં વેજિટેરિયન ઈંડા આવવા લાગશે. આખો ઈન્ડો નહીં હોય પરંતુ પ્રોટીનથી ભરપૂર એક પદાર્થ હશે. જેનાથી શરીરને ઘણા બધા ફાયદા થશે.

જે લોકો ઈંડા ની નોનવેજ માને છે પરંતુ ઈંડું ખાવું પસંદ કરતા હોય છે તે લોકો માટે થોડા જ સમયમાં એ કંપની લિક્વિડ એગ સબ્સિટ્યૂટ લોન્ચ કરી ચુકી છે. તમને જણાવી દઇએ કે આ ઈંડુ સંપૂર્ણ રીતે મગની દાળમાંથી બનેલું હોય છે. કંપની આ પ્રોડક્ટ ને થોડા સમયમાં જ ભારત મા પણ લોન્ચ કરવા જઇ રહી છે.કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે ઇંડા નો આ વિકલ્પ દ્વારા અમેરિકામાંથી ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કંપની કહે છે કે અમે આશા રાખીએ છીએ કે ભારતીય લોકો વેજિટેરિયન ઈંડાને પણ પસંદ કરશે.

આપણે સૌ જાણીએ છીએ કે શરીરમાં રહેલી પ્રોટીનની કમી ને દુર કરવા માટે સૌથી ઉત્તમ ઉપાય ઈંડા છે. એવામાં ઘણા લોકો ઈંડાને નોનવેજ તરીકે માનીને તેનું સેવન કરતા નથી. ઈંડા ઉપરાંત અમે પ્રોટીન માટે સોયાબીન અને દૂધ પણ એક સારો વિકલ્પ હોઈ શકે. પરંતુ ઈંડા ને ખાવા આ વસ્તુ કરતાં ખૂબ સરળ હોય છે. બીજી વસ્તુ ની કમ્પેરીઝન માં ઈંડા સસ્તા અને ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. ઇંડાનો ઉપયોગ તમે અલગ અલગ વાનગી બનાવીને પણ કરી શકો છો. ઈંડા ને તમે બાફીને, આમલેટ બનાવીને, દૂધમાં નાખીને, કેક, એગ રોલ વગેરે રૂપમાં ખાઈ શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,165 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>