હવે ચાવી ખોવાય જાય તો ચાવી વગર એક જ મીનીટમા ખોલો કોઈ પણ લોકને આ સામાન્ય ટ્રીકથી

જયારે તમે ઘરે નથી હોતા ત્યારે તમારા ઘરની સેફ્ટી એક નાનું તાળું કરે છે. તો સૂટકેસ, બોક્સ, તિજોરી અથવા બીજા કોઇ જગ્યાઓ પર પણ ઘણા લોકો તાળા લગાવીને રાખે છે. આવામા તાળાની ચાવી જો ખોવાઇ જાય તો ખૂબ મુશ્કેલ થઇ જાય છે. ખાસ કરીને જો રાતે એવું થાય કે ચાવીની ડુપ્લીકેટ પણ બનાવી શકીએ નહીં.

આવી પરિસ્થિતિમાં તાળું તોડવું એ એક માત્ર ઉપાય રહે છે. જો કે તાળું તોડવું એ પણ કોઈ સરળ કામ નથી. તેના માટે હથોડો અથવા બીજા ઘણા સાધનની જરૂર પડે છે. એવામાં અમે તમને અહીંયા એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જેનાથી તમે મજબૂતમાં મજબુત તાળા પણ સેકન્ડમાં તોડી શકો છો.

તેના માટે જોશે 2 રિંચ પાના

જો આ ટ્રિકથી તમે કોઇ તાળાને ખોલવા જઇ રહ્યા છો ત્યારે એના માટે તમારે ૨ નટ રિંચમ પાનાની જરૂર પડશે. આ નટ રિંચ મજબૂત અને મોટા હોવા જોઇએ. તેની સાથે જો તાળાની સાઇઝ મોટી હોય ત્યારે બંને નટ રિંચટની વચ્ચે ફસાવવા માટે એક લોખંડનો ટુકડો પણ હોવો જોઇએ. જો કે એ જરૂરી નથી કે આ ટ્રિકથી બધા તાળા તૂટી જાય.

જ્યરે તમારે કોઈ તાળું ખોલવું છે ત્યારે તાળાને સૌથી પહેલા નટ રિંચને એ તાળાની વચ્ચે ફસાવો. હવે બંને રિંચના સામેના છેડાને પકડીને આપસમાં મળાવો. આવું કરવાથી તાળાની ગ્રિપ પર અસર થશે અને ફક્ત૫સેકન્ડમાં જ તૂટી જશે. જો કે આ પ્રક્રિયામાં તમે કેટલી તાકાત લગાવી રહ્યા છો એ પણ જરૂરી છે. ઠીક એવી રીતે તમે બીજા તાળાને પણ તોડી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,263 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>