હવે આ રીતે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગરમા ગરમ “બટેટા વડા” જે થશે મીનીટોમા તૈયાર

જો તમારે નાસ્તા માટે કંઈક ચટાકેદાર બનાવવુ હોય તો તમારે આજે જ અમે તમારા માટે લાવ્યા છીએ બટેટાની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ જો તમારી ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તમારે બટેટા વડા હંમેશા એક સારો વિકલ્પ રહ્યો છે માટે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય આપણી ઘરે જ ટેસ્ટી અને સોફ્ટ બટેટા વડા જે તમને બનાવવામા સહેલા અને સ્વાદિષ્ટ હોય છે અને જેને તમે કેચઅપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો

બનાવવા માટેની સામગ્રી

2 નંગ – બાફેલા બટેટા છુન્દેલા

1-2 નંગ – લીલા મરચા સુધારેલા

1/2 ચમચી – ગરમ મસાલો

1 ચમચી – કોથમીર

1 કપ – ચણાનો લોટ

1/2 ચમચી – લાલ મરચું

1/2 ચમચી – હળદર

સ્વાદાનુસાર – મીઠું

તળવા માટે – તેલ


બટેટા વળાને બનાવવાની રીત

સૌ પ્રથમ તમે એક મોટા બાઉલમા બટેટા લો અને તેમા મીઠુ અને મરચુ અને ગરમ મસાલો અને કોથીમીર અને લીલા મરચા નાખીને બરાબર મિક્સ કરી લો અને હવે એક કપ ચણાનો લોટલો. અને તેમા હળદર અને મીઠુ નાખીલો અને તેમા પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી નાખો અને હવે બટેટાના મિશ્રણના નાના નાના ગોળ રાઉન્ડ બનાવી લો

હવે ત્યાર પછી તમે એક કઢાઇમા તેલ ગરમ કરવા મૂકીદો અને હવે તૈયાર બોલ્સને તેના ચણાના લોટના ખીરામા નાખો અને આ બોલ્સને ગરમ તેલમા આછા બ્રાઉન રંગના થાય ત્યા સુધી તરી લો. હવે તેને એક પ્લેટમા નીકાળી લો.

બસ તૈયાર છે તમારે ગરમા ગરમ બટેટા વડા અને તેને તમે સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,229 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>