આજના સમય માં કાળા દોરા નું ખૂબ મહત્વ છે.. આપણા વડાપ્રધાન પણ કાળો દોરો પહેરે છે. ચાલો જાણીએ કાળો દોરો પહેરવા ના ફાયદા
હિંદુ જ્યોતિષ શાસ્ત્રમાં કાળા રંગનાં દોરાનું ખાસ મહત્વ છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળા દોરામાં એ ગુણ હોય છે કે તે નકારાત્મક શક્તિઓને પોતાની અંદર સમાવી લે છે. કાળો દોરો પહેરનાર પર નકારાત્મક ઊર્જાનો ક્યારેય પ્રભાવ પડતો નથી.
હિંદુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાળો દોરો ફક્ત ખરાબ નજરથી જ નથી બચાવતો, પરંતુ તેનાથી તમારી કિસ્મત પણ બદલાઇ શકે છે.
હિંદુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવાર અથવા મંગળવારની સાંજે કોઇપણ નજીકનાં હનુમાન મંદિર પાસે જઇને હનુમાનની મૂર્તિ પરથી સિંદૂર નીકાળીને કાળા દોરા પર લગાવવું જોઇએ.
ત્યારબાદ આ દોરાને ઘરનાં મુખ્ય દ્વાર પર લગાવવો જોઇએ. આવું કરવાથી તમારા ઘરેથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાશે. આ કાળા દોરાને હાથનાં કાંડા પર બાંધવાથી તમારા કામમાં આવનારી બધી જ સમસ્યાઓ દૂર થશે અને સફળતાઓનાં દરવાજા ખુલી જાશે.
આ કાળો દોરો બાળકોને બાંધવાથી નકારાત્મક શક્તિઓથી બાળકોની રક્ષણ થાય છે અને બાળકની તંદુરસ્તી પણ હેલ્ધી રહે છે. આ ઉપરાંત હનુમાનનાં પગનાં સિંદૂર લગાવેલો કાળો દોરો પહેરવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….