ગોરી ત્વચા માટે અપનાવો દહીંનો આ પ્રયોગ, દુનિયા પૂછશે આ ગોરી ત્વચા પાછળનુ રહસ્ય

દહી મા પ્રોટીન ની ગુણવતા સૌથી વધારે પ્રમાણ મા જોવા મળે છે. વિટામીન બી મા રહેલ થાયમીન ,રિબોફ્લેવિન અને નિકોટેમાઈડ દહી બનવાની પ્રકિયા માટે જવાબદાર છે. દુધ મા થી બનતુ દહી આપણા આરોગ્ય માટે ખુબ જ ગુણકારી માનવા મા આવે છે. માણસ લગભગ છેલ્લાં ચાર હજાર વર્ષ થી ઘી નો વપરાશ કરે છે. માનવ શરીર ને બિમારી થી બચાવવા માટે દહી મા રહેલ પ્રોટીન ,વિટામીન અને કેલ્સિયમ અગત્ય નો ભાગ ભજવે છે.

આરોગ્ય ની દ્રષ્ટીએ દહી ઉપયોગી છે તે ઉપરાંત તેમા રહેલ ગુણ તમારા રૂપ મા વધારો કરે છે. ચામડી મા પડી ગયેલ કરચલી ને દુર કરવા માટે દહી નો ઉપયોગ કરવામા આવે છે. આંખ ની નીચે રહેલ કાળાશ ને દુર કરવા તેમજ કાળા ટપકા ને દુર કરવા માટે દહી ઉપયોગી સાબિત થાય છે. ચામડી ને સુંદર અને ચમકીલી બનાવવા માટે તેમજ ડાઘ દુર કરવા માટે દહી ખુબ જ ફાયદાકારક છે.

દહી ની મદદ થી મો ના કાળા ડાઘ દુર કરવા ની પદ્ધતિ:

દહી અને લીંબુ ના રસ ને સરખા પ્રમાણ મા મિક્સ કરી તેને મો પર રહેલા કાળા ડાઘ પર લગાવવી. ૧૫ થી ૨૦ મીનીટ સુધી આ પેસ્ટ ને રહેવા દેવુ. પછી ઠંડા પાણી થી મોઢું ધોઈ લેવુ. આ વસ્તુ ના ઉપયોગ થી કાળા ડાઘ દુર થઈ જાય છે.

દહી ના પ્રયોગ થી મો ને સફેદ કરવા ની રીત:

એક વાટકી દહી મા થોડી મુલતાની માટી ભેળવી એક પેસ્ટ બનાવો. આ બનાવેલ પેસ્ટ ને મો પર લગાવો. લગભગ વીસ મીનીટ સુધી તેને રહેવા દો અને ત્યારબાદ થોડા હૂફાળા પાણી થી મો ને સાફ કરી લેવુ. આ પ્રયોગ થોડા સમય કરવો અને તમારી સામે સારૂ પરીણામ આવશે.

દહી ના બીજા લાભો:

દહી મા તીખા નો ભુક્કો ભેળવી વીસ થી પચ્ચીસ મીનીટ સુધી વાળ ના મૂળ મા રાખી ધોઈ નાખવો. જેના થી ખોડા ની સમસ્યા દુર થઈ જાશે. હ્રદય આધારીત બિમારી ની સંભાવાના ઓછી કરે છે તેમજ શરીર મા રહેલ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે.

એક કટોરી દહી ના નિયમીત સેવન થી તમારી અનિંદ્રા ની સમસ્યા દુર થાય છે.વાળ મા દહી નાખી લગભગ અડધા કલાક સુધી રહેવા દો. સુકાયા બાદ ઠંડા પાંણી થી ધોઈ લો. જેના થી તમારા ખરતા વાળ ની સમસ્યા દુર થશે તેમજ વાળ ની મજબુતાઈ અને ચમક મા વધારો થશે. દહી માથી તૈયાર કરવા મા આવેલ છાશ અને લસ્સી નુ સેવન પેટ ની ગરમી ને દુર કરે તથા પાણી ની જરૂરીયાત ને સંતોષે છે.

દહી મા રહેલ એસીડ ને લીધે પાચનશક્તિ વધુ મજબુત બનાવે છે. જે વ્યક્તિ ને સાંધા ની પીડા માથી છૂટકારો મેળવવા તેણે હિંગ થી વઘારેલુ દહી નુ નિયમીત સેવન કરવુ જોઈએ. મધ સાથે દહી ભેળવી ને ચહેરા પર લગાવવા થી વધારાનુ ઓઈલ દુર કરી એક નવી ચમક આપે છે. દહી મા રહેલ કેલ્સિયમ નામ ના તત્વ થી દાંત , નખ અને હાડકા મા લાભ થાય છે.

દહી ને કારણે રક્ત મા આવેલ શ્વેત કણો વધારી રોગ સામે રક્ષણ આપે છે. જે માણસો ને દુધ પચતુ નથી તેણે દહી ખાવુ જોઈએ. કેમ કે દહી સરળતા થી પચી જાય છે. મોઢા મા પડેલ છાલા ને દુર કરવા માટે છાલા પર દહી લગાવવુ.

જો તમે ખીલ ની સમસ્યા નો સામનો કરી રહ્યા છો અને ડાઘ થી પરેશાન છો તો મો પર દહી લગાવવુ અને સુકાયા બાદ તેને પાણી ની મદદ વડે ધોઈ લેવો. આ પ્રયોગ રોજ-રોજ કરવો. થોડાક જ સમય મા તમારી સમસ્યા દુર થઈ જશે. આખા શરીર પર ચણા ના લોટ સાથે દહી મિક્સ કરી તેને શરીર પર લગાવવુ થોડા સમય બાદ સ્નાન કરી લેવુ જેથી તમારા શરીર માથી આવતી ખરાબ વાસ દુર થઈ જાય. ગોરી અને ચમકદાર ત્વચા મેળવવા માટે એક વાટકી દહી મા થોડો લીંબુ નો રસ ભેળવી શરીર પર લગાવવુ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,339 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>