Google હવે ચમચીઓના બિઝનેસમાં? બનાવી સ્માર્ટ ચમચી

Google હવે ચમચીઓના બિઝનેસમાં? બનાવી સ્માર્ટ ચમચીગુગલે હાલમાં એક સ્માર્ટ ચમચીને લોન્ચ કરી છે, જે ઘણી ઉપયોગી છે. આ સ્માર્ટ ચમચી એ દર્દીઓ અને લોકોને મદદરૂપ થશે જેમણે હાથ કાંપવાના કારણે ખાવા પીવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.

આ સ્માર્ટ ચમચીનો સંપૂર્ણ શ્રેય માત્ર ગુગલે ફાળ નથી જતો કેમકે આ ચમચીને લિફ્ટ લેબ્સ નામના સ્ટાર્ટઅપ દ્વારા શરૂ કરવમાં આવી હતી. ગુગલે આની ટેક્નોલોજી દેખી અને કંપનીએ ખરીદી લીધી હતી. લિફ્ટ લેબના ફાઉન્ડર ભારતીય ચાર લોકો દ્વારા શરૂ કરવામા આવેલા સ્ટાર્ટઅપ ગુગલમાં આપવા પછી આમાંની ટેક્નોલોજીના રિચર્ચને લઇને વધારે આઝાદી મળી હતી.

લિફ્ટવેઅર નામની આ સ્માર્ટ ચમચીને કરોડો એલ્ગરિદમ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને જે ચમચીને હલવામાં મદદ કરે છે. હાથ કાંપતો હવો છતાં ચમચી એકદમ ઓછી હલે છે જેથી દર્દીને ભોજન કરવમાં કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ સ્માર્ટ ચમચીની ટેક્નોલોજીથી એ જોવામાં આવે છે કે હાથ કેવી રીતે હલે છે એ પ્રમાણે હાથને બેલેન્સ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,218 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>