Google ને યુઝ કરવાની રીત વિષે જાણો – જાણવા જેવું

www.google.com ટાઇપ કરતા જ તમારા ડિવાઇસમાં ગૂગલનુ પેજ ઓપન થઇ જાય છે. આમ તો ગૂગલ પેજ દેખાવમાં સામાન્ય લાગે છે. પરંતુ યુઝર્સ માટે તે માહિતી મેળવવાનો દરિયો કહેવાય છે. યુઝર્સ કોઇ પણ પ્રકારની માહિતી ગૂગલ પરથી મેળવી શકે છે. ગૂગલ દુનિયાનુ સૌથી મોટુ અને સારૂ સર્ચ એન્જિન માનવામાં આવે છે. તમે પણ જો કોઇ માહિતી મેળવવા માંગતા હોવ તો ગૂગલ પર ટાઇપ કરીને માહિતી મેળવી શકો છો, તેમાં ટાઇપ કરતાની સાથે જ તમારા સબ્જેક્ટ રિલેટેડ કેટલીય લિંન્ક ઓપન થઇ જાય છે. સાથે સાથે તેમાં કેટલાય પેજ હોય છે. આ ઉપરાંત તમે તમારા સબ્જેક્ટ રિલેટેડ વીડિયો અને ઇમેજ પણ મેળવી શકો છો.

ગૂગલ હોમ પેઝ:-

ગૂગલનુ હોમ પેજ દેખાવમાં ભલે સાધારણ દેખાતુ હોય પરંતુ યુઝર્સને તેમાંથી કેટલીય સુવિધાઓ મળી રહે છે. તમારા સર્ચ ઉપરાંત તમે લેટેસ્ટ ન્યુઝ, યૂટ્યૂબ, મેપ્સ, ગૂગલ પ્લે, જીમેલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ટ્રાન્સલેટ, બુક્સ, બ્લોગર, ફોટોઝ, ડોક્યુમેન્ટ્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરીને તમારૂ કામ આસાન કરી શકો છો. સાથે સાથે ગૂગલ તમને તમારી ભાષામાં સર્ચ કરવા માટેનો પણ ઓપ્શન આપે છે. ગૂગલ પર અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, મરાઠી, ગૂજરાતી, પંજાબી, અને બીજી કેટલીય ભારતીય ભાષાઓ ઉપલબ્ધ છે.

વોઇસ સર્ચની સુવિધા :-

Such options are on the homepage of Google, may be said is the USE

ગૂગલ પર ટાઇપિંગની મદદથી તો સર્ચ કરી શકાય છે. પરંતુ હવે તમે વોઇસ સર્ચ દ્વારા પણ સર્ચ કરીને માહિતી મેળવી શકો છો. યુઝરે ફક્ત વોઇસ કમાન્ડ આપવાનો રહેશે ગૂગલ તે વોઇસ પ્રમાણે યુઝર્સને માહિતી પ્રાપ્ત કરાવશે. આ ઉપરાંત એડવર્ટાઇઝિંગ, બિઝનેસ, પ્રાઇવેસી, ટર્મસ્ અને ગૂગલ સેટિંગ જેવી સુવિધાઓ પણ ગૂગલના હોમ પેજ પર ઉપલબ્ધ છે.

હોમ પેજ પિક્ચર:-

ન્યુઝ, મેપ્સ, કેલેન્ડરનો ઓપ્શન:-     ગૂગલ તમને ન્યુઝ, યૂટ્યૂબ, મેપ્સ, ગૂગલ પ્લે, જીમેલ,ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ટ્રાન્સલેટ, બુક્સ, બ્લોગર, ફોટોઝ, ડોક્યુમેન્ટ જેવી સુવિધઆઓ હોમપેજ પર આપે છે. હોમ પેજની જમણી માજુ રાઇટ ટોપ પર એક ડાઇસ દેખાશે. તેના પર ક્લિક કરતા જ તમામ ઓપ્શન દેખાશે. જ્યારે તમે વિન્ડોમાં મોર(More) પર ક્લિક કરશો તો બીકીના ઓપ્શન પણ ઓપન થઇ જશે. આ તમામ શોર્ટકટ હોય છે. તેના પર ક્લિક કરતાજ પલ્ટિક્યુલર સાઇટ ઓપન થશે. એટલે કે જો તમારે જીમેલ એકાઉન્ટ ઓપન કરવુ હોય અથવા તો ગૂગલ ન્યુઝ વાંચવા હોય તો ડાયરેક્ટ શોર્ટકર પર ક્લિક કરીને પહોંચી શકાય છે.
ગૂગલ હોમ પેજની સૌથી મોટી ખાસિયત એ છે કે મોટી ઇવેન્ટ, તહેવાર પ્રમાણે તે પેજનો ફોટો બદલે છે. સાથે સાથે કેટલાયી ફેમસ પર્સનાલિટીના જન્મદિવસ પર પણ ગૂગલના હોમ પેઝ પર ફોટો બદલાય છે. જો યુઝર્સને તે ફોટો વિશે જાણકારી મેળવવી હોય તો તેના પર ફક્ત એક ક્લિક કરીને જાણકારી મેળવી શકે છે. જેવી રીતે 26 મે, 2015 ના રોજ Sally Ride ની 64મી વર્ષ ગાંઠ હતી. એવામાં ગૂગલે હોમ પેજ પર ફિઝિસિસ્ટનો ફોટો બનાવ્યો હતો. આ ફોટો એનિમેટેડ અને દેખાવમાં ઘણો એટ્રેક્ટિવ હોય છે.

ન્યુઝ, મેપ્સ, કેલેન્ડરનો ઓપ્શન:-

ન્યુઝ, મેપ્સ, કેલેન્ડરનો ઓપ્શન:-     ગૂગલ તમને ન્યુઝ, યૂટ્યૂબ, મેપ્સ, ગૂગલ પ્લે, જીમેલ,ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ટ્રાન્સલેટ, બુક્સ, બ્લોગર, ફોટોઝ, ડોક્યુમેન્ટ જેવી સુવિધઆઓ હોમપેજ પર આપે છે. હોમ પેજની જમણી માજુ રાઇટ ટોપ પર એક ડાઇસ દેખાશે. તેના પર ક્લિક કરતા જ તમામ ઓપ્શન દેખાશે. જ્યારે તમે વિન્ડોમાં મોર(More) પર ક્લિક કરશો તો બીકીના ઓપ્શન પણ ઓપન થઇ જશે. આ તમામ શોર્ટકટ હોય છે. તેના પર ક્લિક કરતાજ પલ્ટિક્યુલર સાઇટ ઓપન થશે. એટલે કે જો તમારે જીમેલ એકાઉન્ટ ઓપન કરવુ હોય અથવા તો ગૂગલ ન્યુઝ વાંચવા હોય તો ડાયરેક્ટ શોર્ટકર પર ક્લિક કરીને પહોંચી શકાય છે.

ગૂગલ તમને ન્યુઝ, યૂટ્યૂબ, મેપ્સ, ગૂગલ પ્લે, જીમેલ,ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ટ્રાન્સલેટ, બુક્સ, બ્લોગર, ફોટોઝ, ડોક્યુમેન્ટ જેવી સુવિધઆઓ હોમપેજ પર આપે છે. હોમ પેજની જમણી માજુ રાઇટ ટોપ પર એક ડાઇસ દેખાશે. તેના પર ક્લિક કરતા જ તમામ ઓપ્શન દેખાશે. જ્યારે તમે વિન્ડોમાં મોર(More) પર ક્લિક કરશો તો બીકીના ઓપ્શન પણ ઓપન થઇ જશે. આ તમામ શોર્ટકટ હોય છે. તેના પર ક્લિક કરતાજ પલ્ટિક્યુલર સાઇટ ઓપન થશે. એટલે કે જો તમારે જીમેલ એકાઉન્ટ ઓપન કરવુ હોય અથવા તો ગૂગલ ન્યુઝ વાંચવા હોય તો ડાયરેક્ટ શોર્ટકર પર ક્લિક કરીને પહોંચી શકાય છે.

પ્રાયવેસી સેટિંગ અને અન્ય ઓપ્શન:-

Such options are on the homepage of Google, may be said is the USE

જ્યારે તમે ગૂગલ હોમ પજ ઓપન કરો છો ત્યારે નીચેની બાજુ એક એડવર્ટાઇઝિંગ, બિઝનેસ, પ્રાયવેસી, ટર્મ્સ અને ગૂગલ સેટિંગની સુવિધા હોય છે. આ તમામનુ અલગ- અલગ કામ હોય છે. ગૂગલે પ્રાયવેસીને લઇને પોતાની ટર્મ્સ અને કંન્ડિશન રાખી છે. જો કે આ ઓપ્શન પર કેટલીક વખત યુઝર્સ ધ્યાન નથી આપતા. તેમાં કેટલાક ખાસ સેટિંગ્સ આપવામાં આવ્યા છે. જેવા કે સર્ચ સેટિંગ, એડવાન્સ સર્ચ, હિસ્ટ્રી, સર્ચ અને સેન્ડ ફિડબેક, આ ઓપ્શનની મદદથી તમે સર્ચિદ વધારે ઇઝી બનાવી શકો છો.

તમારી ભાષામાં સર્ચ કરવા માટે:-

Such options are on the homepage of Google, may be said is the USE

ગૂગલ તમને તમારી મનપસંદ ભાષામાં કામ કરવાની સુવિધા આપે છે. તેમાં તમે અંગ્રેજી, હિન્દી, બાંગ્લા, મરાઠી, ગુજરાતી, પંજાબી અને બીજી કેટલીય ભારતીય ભાષામાં સર્ચ કરી શકો છો. તેના માટે તમારે ફક્ત લેંગ્વેઝ ઓપ્શન પર ક્લિક કરીને ભાષા સિલેક્ટ કરવાની રહેશે, ત્યાર બાદ ગૂગલ ઓટોમેટિક તમારી ભાષામાં સર્ચ કરવાનુ શરૂ કરી દેશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,026 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>