Google આપશે તમને મોંઘી ગિફ્ટ જીતવાની તક

Google આપશે તમને મોંઘી ગિફ્ટી જીતવાની તક

જો તમે ગૂગલનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલ મેપે તાજેતરમાં જ એક નવું અપડેટ કર્યું છે કે, જે પ્રમાણે યુઝર્સને લોકલ ગાઇડ બનીને બિઝનેસ અને અન્ય સ્થળો વિશે રિવ્યૂ પોસ્ટ કરવાની તક મળશે.

ગૂગલ લોકલ ગાઇડને એક એવી કમ્યૂનિટી માનીને ચાલી રહ્યું છે જે બિઝનેસ વિશે વધારે પોસ્ટ કરીને વધારે ફાયદો ઉઠાવી શકે છે. લોકલ ગાઇડને ફાયદો આપવાની વાતમાં લોકલ ગાઇડને અપડેટ કરેલા પોસ્ટને માસિક રીતે મોંઘી ગિફ્ટસ આપવામાં આવશે. ગૂગલના જણાવ્યા પ્રમાણે આ ‘યેલ્પ ઇલાઇટ’ પ્રોગ્રામના પડકારની રીતે ઉઠાવવામાં આવ્યું છે. આ પ્રોગ્રામમાં લોકોને બેસ્ટ રિવ્યૂ લખવા માટે પુરસ્કાર આપવામાં આવશે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,137 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>