ગોળ અને સેકેલા ચણા ખાવાના છે આટલા ફાયદોઓ જેના વિષે તમને નહિ ખબર હોય

આપણી જાણ પ્રમાણે ઘરના વૃદ્ધો મોટાભાગે ગોળ ચણા ખાવાની સલાહ આપે છે કારણ કે બીજા બહારના નાસ્તા કરવાની જગ્યાએ તમને આ ખાવાનુ કહે છે કારણ કે કદાચ તમે જાણતા નહીં હશો કે ગોળ અને ચણા ખાવાથી ઘણા ફાયદા થાય છે.

કારણ કે આ બંનેમા ખૂબ પ્રમાણમા આયરન હોય છે અને સાથે જ એને ખાવાથી પ્રોટીન પણ ખુબ પ્રમાણમાં મળી આવે છે અને સૌથી સારી વાત એ છે કે આ બંને ખૂબ જ સસ્તા છે અને સરળતાથી તે મળી પણ રહે છે.

ગોળ અને ચણાથી એનીમિયાની ફરિયાદ દૂર થાય છે અને એનીમિયા લોહીમા હીમોગ્લોબીનની કમીથી થનારી બીમારી છે અને મોટાભાગે આ બીમારી મહિલાઓમા જોવા મળે છે અને આ બીમારી પર નિયંત્રણ મેળવવા મેળવવા માટે જરૂરી હોય છે કે પૂરતા પ્રમાણમા જો આયરન લેવામા આવે ગોળ અને ચણા આયરનથી ભરપૂર હોય છે અને આ કારણ છે કે તેનાથી એનીમિયાથી બચવા માટે ગોળ અને ચણા આ ખૂબ જ મદદગાર સાબિત થાય છે.

ગોળ અને ચણા ખાવાથી તમને સારી એનર્જીનો અનુભવ થાય છે અને વાસ્તવમા જ્યારે આપણા શરીરમા આયરન જાય છે તો તે આ ઊર્જામા બદલાઇ જાય છે.

આનાથી ખાવાથી પેટની સમસ્યા દૂર થાય છે અને એનાથી પેટમા ગેસ બનવાનો ઓછો થઇ જાય છે અને પાચન ક્રિયા તદુરસ્ત રહે છે અને તમે જમ્યા બાદ થોડો ગોળ એકલો પણ ખઇ શકો છો આવું કરવાથી તમારુ પાચન સારુ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,377 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>