Gmailએ લૉન્ચ કર્યું નવું ‘Undo Send’ ફિચર્સ

Gmail launched the 'Undo Send' feature, users may be able to call back to Email

ઘણીવાર એવું બનતું હતું કે, જીમેઇલ પરથી ખોટી ખોટા મેઇલ આઇડી પર મેઇલ સેન્ડ થઇ જતો હતો, જેના કારણે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. કેટલીકવાર તો યુઝર્સને રિમેઇલ કરીને સામેવાળાને ‘sorry’ કહીને માફી માગવી પડતી હતી. આવા ખોટા સેન્ડ થયેલા મેઇલને રોકવા માટે ગુગલ સર્વિસ જીમેઇલે ‘Undo Send’ ઓપ્શન આપીને યુઝર્સને મોટી રાહત આપી છે.

દુનિયાની સૌથી વધારે પોપ્યુલર સર્વિસ ગુગલે પોતાની જીમેઇલ સર્વિસમાં ‘Undo Send’ ફિચર્સ આપીને યુઝર્સની મોટી સમસ્યાને હળવી કરી છે. આ ફિચર્સ માટે ગુગલ પર 2009થી ટેસ્ટીંગ ચાલી રહ્યું હતું, તેને આખરે યુઝર્સની સામે મુક્યું છે. આ ફિચર્સ અંતર્ગત યુઝર્સ તેના સેન્ડ કરેલા મેઇલને 5થી 30 સેકન્ડની ટાઇમ લિમીટમાં રિટ્રાઇવડ કર શકશે.

Gmailને “undo send” કરવાની રીત

Gmail launched the 'Undo Send' feature, users may be able to call back to Email

– Gmailને “undo send” કરવા માટે સૌથી પહેલા તમારા Gmail એકાઉન્ટ પર જઇને જમણી બાજુ પરના સેટિંગ્સ બટન પર સેટિંગ્સ પર ક્લિક કરો.

– સેટિંગ્સમાં જઇને “undo send” પર જઇને enable undo send ઓપ્શનમાં Send cancellation periodમાં 05, 10, 20, 30 સેકન્ડ આપેલી હશે તેમાં તમે તમારી મરજી પ્રમાણે સેકન્ડ સેટ કરી શકો છો. તમે જેટલી સેકન્ડ સેટ કરશો એટલી સેકન્ડમાં તમે કરેલો મેઇલ તમે રિટ્રાઇવડ કરી શકશો.

2009થી ચાલતી ટેસ્ટીંગની પ્રક્રિયા બાદ ગુગલે પોતાની ઇમેઇલ સર્વિસ Gmail પર ‘Undo Send’ ઓપ્શનને લૉન્ચ કર્યું હતું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,941 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>