ઘરની આસપાસ ભૂલથી પણ ન લગાવો આ ત્રણ ઝાડ, થઈ શકે છે આર્થિક તંગી

ઝાડ આપણા વાતાવરણ માટે ખુબ જ જરૂરી છે એ વાત દરેક ને ખબર જ હશે. ઝાડ વિના તો જીવન શક્ય જ નથી.  ઝાડની મદદ થી આપણી આજુ બાજુ નું વાતાવરણ પણ ખુબ જ  સરસ અને પ્રદુષણ મુક્ત રહે છે. લોકો તેના ઘર ની આજુ બાજુ ઝાડ ઉગાડવા નું પસંદ કરતા હોય છે. પણ  તમને એ વિષે ખ્યાલ નહિ હોય કે જો અમુક ઝાડ ઘર ની બહાર લગાડવામાં આવે તો તે દુર્ભાગ્ય લઇ ને આવે છે. માટે અમુક ઝાડ ક્યારેય ઘર ની બાજુ ન વાવવા જોઈએ. અમુક ઝાડ ઘર ની આજુ બાજુ માં ઉગાડવાથી ઘર માં આર્થિક તંગી આવી શકે છે. આવો તમને જણાવી જ દઈએ કે એવા ક્યાં ઝાડ છે જે ઘર ની બહાર ક્યારેય ન ઉગાડવા જોઈએ.

સૌથી પહેલું એવું ઝાડ કે જે ઘર ની આજુ બાજુ માં ન ઉગાડવું જોઈએ તે છે ખજુર નું ઝાડ. આ ઝાડ ભાગ્યે જ કોઈ માટે ફાયદા કારક સાબિત થતું હશે. બાકી વધુ પડતા લોકો માટે આ ઝાડ દુર્ભાગ્ય જ લઇ ને આવે છે. અ ઝાડ ઘર ની આજુ બાજુ માં રાખવાથી બહુ બધું નુકશાન થાય છે. અને આ ઝાડ ઘર ની આજુ બાજુ માં રાખવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આ માટે આ ઝાડ ને ઘર થી ખુબ જ દુર જ લગાવો.

આ પછી જે ઝાડ છે જેણે ક્યારેય ઘર ની આજુ બાજુમાં ન ઉગાડવું જોઈએ તે છે વાસ નું ઝાડ. વાસ  નું ઝાડ જો ઘર ની સામે હોય તો  લોકો એ ધન સબંધિત તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમારા ઘર ની આજુ બાજુ માં વાસ છે તો તેને જડ થી ઉખેડી ને ફેકી દેવું જોઈએ. ઘર ની આજુ બાજુ માં આ ઝાડ લગાવવાથી નુકશાન કારક સાબિત થાય છે.

જો તમારા ઘર ની આજુ બાજુ માં બોર નું ઝાડ હોય તો તેને પણ ઉખેડી નાખવું જોઈએ. કારણકે આ ઝાડ હોવાથી તમારા ઘર માં આર્થિક તંગી આવે છે. અને ઘર નો વિકાસ અટકી જાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,398 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>