ઘરની દીવાલમાંથી પોપડી ખરવાથી છો પરેશાન, બસ અપનાવો આ ઘરેલુ નુસખા

જો તમે વરસાદની ઋતુમા ઘરની દીવાલ અને છતની કિનારી પર રસોડા કે બાથરૂમમા પોપડી પડવા લાગે છે તો આ દીવાલમા થયેલી પોપડીના કારણે ઘરમા દુર્ગંધ આવવા લાગે છે અને જેનાથી બીમારીઓ ફેલાવવાનો ડર પણ રહે છે માટે વરસાદ સિવાય ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ્સ લીક પાઇપ અને ખરાબ ડેંપ પ્રૂફિંગ કોડના કારણે પણ દીવાલ પર ઘણીવાર પોપડી પડવાની સમસ્યા થઇ શકે છે.

અને તેનાથી ઘરની સુંદરતા ખરાબ થવાની સાથે પરિવારના લોકોના સ્વાસ્થ્યને પણ ઘણુ નુકસાન થઇ શકે છે માટે આ સમસ્યાને દૂર કરવી સહેલુ કામ નથી પરંતુ કેટલાક ઉપાય અજમાવીને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

– જો તમારે દીવાલની પોપડીને દૂર કરવા માટે તમારે દીવાલને ડિટર્જંન્ટની મદદથી પણ સાફ કરી શકો છે અને પાણીમા ડિટર્જેન્ટ ઉમેરીને કપડુ ભીનુ કરીને તમે દીવાલને સ્વચ્છ કરી લો અને આવુ તમે ઓછામા ઓછુ ૪ થી ૫ દિવસ સુધી કરો બસ તેનાથી પોપડી દૂર થઇ જશે.

– જો વરસાદની ઋતુમા તમે જો ઘરની દીવાલમા થતી પોપડીથી બચવા માટે તેની પર હળવા રંગનો એક પેઇન્ટ કરાવી લો તેનાથી દીવાલ પર કોઇ જીવાણુ નહી થાય અને સુંદર પણ લાગશે પરંતુ જો કોઈ પેઇન્ટ કરવાની પહેલા દીવાલની તિરાડ ભરાવી દો કારણ કે તેનાથી ઉપરથી કરવામા આવેલ વોટર પ્રૂફ પેઇન્ટ લાંબો સમય ટકી રહેશે અને સારો લુક આપશે.

– જો તમારે ઘરમા થયેલી પોપડીને દૂર કરવા માટે તમે પાણી અને વિનેગરને બરાબર પ્રમાણમા મિક્સ કરીને સ્પ્રે બોટલમા નાખીલો અને ત્યાર પછી તેને ફૂગ લાગેલી દીવાલ પર સ્પ્રે કરો અને થોડીક રાખી મૂકો અને ત્યાર પછી સૂકા કપડાથી તેને સાફ કરીલો.

– રસોઇમા ઉપયોગ થતા બેકિંગ સોડા એ સાફ સફાઇના કામમા પણ ખૂબ ઉપયોગી મનાય છે સ્પ્રે બોટલમા પાણી ભરીને તેમા ૧ થી ૪ ચમચી બેકિંગ સોડા ઉમેરી લો બસ તેનાથી દીવાલ પર સ્પ્રે કરો અને બ્રશની મદદથી સાફ કરી લો.

– ક્યારેક પોપડી થવા પર કેટલીક વખત ઘરમા તમને અલગ પ્રકારની દુર્ગંધ આવવા લાગે છે માટે જેનાથી છૂટકારો મેળવવા માટે રંગ બેરંગી ફુલોથી ઘરને સજાવવા સારા ઓપ્શન છે અને આ ફુલોને તમે ફ્લાવર પોટમા પણ સજાવીને તમે ઘરની સુંદરતા વધારવાની સાથે સુગંધ પણ આવી શકે છે.

– અને તમારે કેટલીક વખત દીવાલના નીચેના ભાગમા પોપડીના જો ધબ્બા નજરે પડે છે તો તેનું કારણ ગ્રાઉન્ડ વોટર છે અને જે ધીમે ધીમે ઉપર ચઢે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,399 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>