ઘરમાં રાખો આ કાળા ઘોડાની નાળ, ઘોડાની જેમ ભાગશે વ્યાપાર

તમે ઘણા લોકો ને જોયા હશે જેઓ તેના ઘર માં કે દુકાન માં ઘોડા ની નાળ રાખતા હોય છે. તમને ત્યારે મન માં પર્શ્ન થતો હશે કે આવું શું રાખતા હશે પણ તમને એ ખબર નહિ હોય કે ઘોડા ની નાળ ને ઘર માં રાખવાથી ઘણા બધા ફાયદા થાય છે. જુના સમય ના ઘણા નુસ્ખા અને માન્યતા  સાંભળી ને આપણને ઘણી વાત નવાય લાગે કે ખરેખર આ ઉપાયો કામ કરતા હશે? પણ હા આ સત્ય છે. ઘણા નુસ્ખા અને માન્યતા ઓ પ્રમાણે કામ કરવાથી ઘણું અસરકારક રીઝલ્ટ મળે છે. આજે અમે તમને ઘોડા ની નાળ ને ઘરમાં રાખવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.

ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક લોકો ની નજર ખરાબ હોય છે. જો એવા લોકો આપણા ઘર માં આવે તો તેની સાથે નકારાત્મક ઉર્જા પણ આપણા ઘર માં પ્રવેશ કરતી હોય છે. માટે જો ઘોડા ની નાળ ને ઘર ના મુખ્ય દરવાજે રાખવામાં આવે તો નકારાત્મક ઉર્જા આપણા ઘર માં પ્રવેશી શકતી નથી. અને તેના લીધે આપણા ઘર માં સૌભાગ્ય પ્રવેશી શકે છે.અને આવું કરવાથી જેઓ ને શની દોષ હોય તો એ પણ દુર થાય છે.

ઘણી વાર એવો ભય રહે કે ઘર માં ખાવા પીવાના પણ વાંધા થઇ જાય. આવા દિવસો ની કલ્પના પણ કરવી અઘરી છે. પણ જો તમે કાળા ઘોડા ની નાળ ને કાળા કપડા ના વીટી અને  અનાજ સાથે રાખસો તો તમારા ઘરમાં ક્યારેય અનાજ ની કમી નહિ આવે.

ધન સબંધિત સમસ્યા ઓ તો ગરીબ હોય જે કરોડપતિ બધા ને રહેતી જ હોય છે. પણ જો ઘોડા ની નાળ ને  કાળા કપડામાં બાંધી અને તિજોરી માં રાખવામાં આવે તો ઘર માં ક્યારેય ધન સબંધિત બીમારીઓ નથી આવતી. દુકાન ની બહાર કાળા કપડા માં ઘોડા નો નાળ ને રાખવામાં આવે તો તમે હમેશા તમારા દુશ્મનો થી બચી શકો છો. અને તમારી પરિસ્થિતિ હમેશા અનુકૂળ રહે છે. અને તમારા શત્રુ પણ તમારા ભાઈ બનવા મંડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,299 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>