ઘરમાં રહેલી આ વસ્તુ વાયગ્રા કરતા પણ છે વધુ શક્તિ શાળી જે તમારું લગ્નજીવન બનાવી દેશે આનંદમય

મિત્રો જીવનને આગળ વધારવા માટે સેક્સ મહત્વ ખૂબ જરૂરી છે. જે તે શરીર માટે પૌષ્ટિક આહારની જરૂર હોય છે તેવીજ રીતે આનંદ મય જીવન માટે સેક્સ્યુઅલ લાઈફ ખૂબ જરૂરી છે. ઘણા લોકો પોતાની સેક્સ્યુઅલ લાઈફને આનંદને બનાવવા માટે વાયગ્રા નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ કેમિકલ યુક્ત દવા શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. એના કરતા આજે અમે તમને ઘરમાં રહેલી એવી દેશી વસ્તુ ઓ વિશે જણાવીશું કેજે વાયગ્રાનું કામ કરે છે. આવો જાણીએ આવી શક્તિવર્ધક વસ્તુઓ વિશે.

સેક્સ્યુઅલ લાઈફને બુસ્ટઅપ કરી દેશે આ નુસખાં
જ્યારે વ્યક્તિને કોઈ બીમારી હોય ત્યારે તે ડોક્ટર પાસે દોડી જાય છે. પરંતુ આ પ્રકારની સેક્સ્યુઅલ લાઇફ માં થતી પ્રોબ્લેમ ના કારણે વ્યક્તિ ડોક્ટર પાસે જતા ગભરાય છે. આવામાં ઘરગથ્થુ ઉપાયો અપનાવીને તમે સેક્સલાઈફને બુસ્ટઅપ કરી શકો છો. ટ્રાય કરી જુઓ આવા દેસી નુસખાં.

સરસવ
મોટાભાગે સરસવનો ઉપયોગ વાળમાં તેલ તરીકે થતો હોય છે પરંતુ સરસવ ન માત્ર શરીર અને મનને સ્વસ્થ કરે છે પરંતુ તેને સેક્શુઅલ ગ્લેન્ડ્સ માટે ફાયદાકારક માનવામાં આવે છે.


આદુ
આદુમાં મળી આવતા ઔષધી તત્વો સેક્સ્યુઅલ લાઈફને આનંદ બનાવે છે. આદુ માત્ર ચા કે શાકભાજીનો સ્વાદ જ નથી વધારતું પણ સેક્સ્યુઅલ લાઈફને પણ વધુ ઉત્સાહજનક બનાવે છે.

ડાર્ક ચોકલેટ
મોટાભાગે દરેક લોકો ને ડાર્ક ચોકલેટ ખૂબ ભાવતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે તેનો એક સારો ઉપયોગ સેક્સ્યુઅલ લાઈફને વધુ શક્તિશાળી બનાવવા માટે પણ થાય છે. ચોકલેટ ની અંદર રહેલા ખાસ પ્રકારના તત્વો મગજ માં હોર્મોન્સનું પ્રમાણ વધારે છે. તેનાથી વ્યક્તિમાં શાંતિ અને આનંદની ભાવના પેદા થાય છે

લસણ અને ડુંગળી
મોટાભાગે લસણ ડુંગળી નો ઉપયોગ રસોઈ ની અંદર સ્વાદિષ્ટ વાનગી બનાવવા માટે થતો હોય છે. પરંતુ લસણ અને ડુંગરી તમારી સેક્સ્યુઅલ લાઈફ ની મજા પણ વધારી શકે છે. દરેક લોકોએ દિવસ દરમિયાન બેથી ત્રણ કળી લસણ અને એકાદ ડુંગળીનું સેવન કરવું જોઈએ.

ગાજર
ગાજર ની અંદર પણ એવા પૌષ્ટિક તત્વો મળી આવે છે જેના કારણે સેક્સ્યુઅલ શક્તિ ડબલ થઈ જતી હોય છે. પ્રાચીન સમયમાં ગાજરનો ઉપયોગ પુરુષોની ફર્ટિલિટી કેપિસિટી વધારવા માટે થતો હતો. તેનાથી સ્નાયુતંત્ર પણ મજબૂત થાય છે.

કાળા ચણા
આપણે તો જાણીએ છીએ કે ચણાના સેવન કરવાથી શરીરની અંદર ઘોડા જેવી શક્તિ આવે છે. આ માટે દરેક લોકોએ એક અઠવાડિયાની અંદર ચણાનું સેવન કરવું જોઈએ.

પીપળો
તમે જણાવી દઈએ કે પીપળાના ફળોનો ઉપયોગ નપુસકતા ની બીમારી દૂર કરવામાં થતો હોય છે. પીપળના ફળ અને પીપળના કુમળા મૂળને બરાબર પ્રમાણમાં લઈને ચટણી બનાવી લો. તેનો ઉપયોગ કરવાથી શક્તિમાં વધારો થશે.

ત્રિફળા
ત્રિફળા દ્વારા પણ શરીરમાં હોર્મોન્સ વધારે શકાય છે. જેનાથી તમારી સેક્સ્યુઅલ શક્તિ મજબૂત બને છે. ત્રિફળાના ચૂર્ણને મોટી કિસમિસ સાથે લેવા લો અને તેની ઉપર ઠંડુ પાણી પીવો. આ ચૂર્ણ પેટના બધા પ્રકારના રોગ દૂર કરીને શરીરને મજબૂતી પ્રદાન કરે છે.

દાડમ
દાડમ ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. પરંતુ આપણે તેના છોતરાને ફેંકી દેતા હોય છે. તેની જગ્યાએ દાડમના છોતરાને સૂકવીને પીસી લો. ત્યારબાદ દરરોજ સવાર અને સાંજે એક ચમચી આ ચૂર્ણને ખાવ.

ભિંડા
આમ તો દરેક લોકો ભીંડાનુ સેવન કરતા હોય છે. જો તમે ભીંડાની સબ્જી નું સેવન નથી કરતા તો કાલથી ચાલુ કરી દેજો. કારણકે ભીંડામાં રહેલા ધાતુઓ સેક્સ્યુઅલ લાઇફ માટે ખૂબ જરૂરી છે.

ઘી અને અડદની દાળ
શરીર માટે ઘી ખૂબ જ જરૂરી છે એમાં પણ જો ઘી ની સાથે અડદની દાળને પીસીને તેની અંદર દૂધ ભેળવીને તેની ખીર બનાવો. ત્યારબાદ તેમાં ખાંડ ભેળવી તેને ખાવ. આનાથી પણ સેક્સ્યુઅલ શક્તિમાં વધારો થાય છે.

ખજૂર , કાજૂ , બદામ
મિત્રો આ ત્રણ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાર-પાંચ ખજૂર, બે ત્રણ-કાજૂ અને બે બદામને દૂધમાં ખૂબ સારી રીતે ઉતાળીને બે ચમચી ખળી સાકર રોજ રાત્રે સૂતી વખતે લેવી જોઈએ.

કેસૂડો
આપણે તો જાણીએ છીએ કે કેસુડો શરીરને ખૂબ ઠંડક પહોંચાડે છે. તે સેક્સ્યુઅલ લાઇફ માટે પણ એટલો જ ઉપયોગી સાબિત થાય છે. આ માટે તમારે કેસૂડાના ઝાડના એક લાંબા મૂળમાં આશરે 250 એમ.એલની એક બોતલ લગાવીને, તેને જમીનમાં દબાવી દો. એક સપ્તાહ બાદ કાઢો. હવે તેમાં એકઠું થયેલું દ્રવ્ય સવારે એક ચમચી મધ સાથે લો. તે શુક્રાણુ જનિત નબળાઈ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,890 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>