ઘરમાં પડેલો ગોળનો આ રીતે કરો ઉપયોગ વાળ બનશે એકદમ સિલ્કી અને ખરતા થશે બંધ

અત્યારે વાળની સાળ સંભાળ કોણ નથી રાખતું અને હર કોઈ વાળને લગતી સમસ્યાથી પીડાતું રહે છે અને એવામા વાળ એ બધા માટે પોતાની સુંદરતાને વધારી ડે છે ખાસ કરીને સ્ત્રી માટે તો સારા અને સિલ્કી વાળ તેના હોય એવું બધી જ મહિલા ની અપેક્ષા હોય છે માટે આજે અમે તમને જણાવીશું કે મોંધા ધાત શેમ્પુ કરતા તમારા ઘરમાં પડેળો ગોળ એ કેવી રીતે તમારા વાળ ને સિલ્કી બનાવી છે

આમતો આપણે સો કોઈ એ હજારો રૂપિયા પાર્લરમા ખર્ચ કરીએ છીએ પરંતુ આપણા વાળની સાળ સંભાળ માટે આપણા ઘરમા જ એવી કેટલીક વસ્તુ હોય છે કે જેનો ઉપયોગ કરીને આપણે સૌ આપણા વાળની સારી રીતે કાળજી રાખી શકીએ છીએ.

માટે આજે અમે તમને ખૂબ જ ખાસ એવા અને ખૂબ ઉપયોગી એવા નૂશકા બતાવીશું કે જેના દ્વારા તમારા વાળ એ એકદમ સિલ્કી અને સાઈની થાય જશે અને આ વસ્તુ બીજી કે નહિ પણ એ છે તમારા રસોડામાં રાખવામાં આવતો ગોળ છે.

આમતો છોકરીઑની સૌથી મોટી સમસ્યા એટલે કે વાળ ખરવાની હોય છે અને તેમના વાળ એ સિલકી તેમજ ઘટાદાર રહે એ માટે કરવા માટે તેઓ અલગ અલગ પ્રકારના ઘણા બધા શેમ્પૂ અને કન્ડીશનર્સનો ઉપયોગ કરતા હોય છે જેનથી તેને લાંબા સમયે પોતાના વાળને ઘણુ નુકશાન પોહચડે છે

માટે કહી શકાય કે ગોળ એ તમારા વાળને નરમ રાખવાની સાથે સાથે મજબૂત પણ બનાવે છે અને તેના માટે તમારે ગોળમા મુલતાની માટી અને દહી અને પાણીને વ્યવસ્થિત મિક્સ કરો અને એક પેક બનાવો અને આ પૅકને તમે એક કલાક સુધી રાખી ત્યારબાદ તે વાળ ધોઈ નાખો અને ગોળમા આ સિવાય તેમા એન્ટીઑકિસડન્ટ હોય છે જેનથી વાળને ખરવાથી અટકાવે અને સાથે સાથે સિલ્કી પણ બનાવે છે.

Comments

comments


3,416 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 9