ઘણા લોકો ઈંડાને શાકાહારી માને છે, તેની પાછળ રહેલી હકીકત શુ છે? આ લોકો જરૂર વાંચો

જે લોકો ને શરીર મા શક્તિ ની ઊણપ વર્તાય તેને ડૉક્ટર ઈંડા ખાવા ની સલાહ આપે છે. ડૉક્ટર ના કહેવા પ્રમાણે ઈંડા મા પોષકતત્વો , વિટમીન A વધુ માત્રા મા જોવા મળે છે. પણ આ વાત તદ્દ્ન ખોટી છે.

ડૉક્ટરો એ M.B.B.S. નો અભ્યાસ કર્યો હોય છે તે આપણે સૌ જાણીએ જ છીએ. પણ ખુબ જ જૂજ વ્યક્તિને ખ્યાલ હોય છે કે આ સીલેબસ એ વિદેશ માથી આવેલ છે. જેમા M.B.B.S , M.D , M.S નો સમાવેશ વિદેશી અભ્યાસ મા થાય છે. વિદેશ મા ફક્ત માંસ અને ઈંડા નુ જ સેવન કરવામા આવે છે કારણ કે ત્યા ખાવા માટે અન્ય વસ્તુઓ ઉપલબ્ધ જ નથી હોતી. તેથી તે ત્યા જ ઉપયોગ મા લેવાતા ખોરાક વિશે પોતાની પુસ્તકો મા લખ્યુ હોય છે.

સંપુર્ણ વાત નો સારાંશ લઈ એ તો જે દેશ મા જે વસ્તુ હાજર હોય અને જે વસ્તુઓ નો ઉપયોગ થતો હોય અને ત્યા ના વાતાવરણ ને અનુરૂપ હોય તે ખાવુ જોઈએ. વિદેશ મા ફક્ત માંસ અને ઈંડા નો સમાવેશ જ થતો અને ડૉક્ટરો તે જ ખાવા ની સલાહ આપતા હોય છે.

વિદેશ ના માણસો આપણા આયુર્વેદ શાસ્ત્રો થી અજાણ હોય છે. કારણ કે તેના દેશ મા આપણા દેશ જેવા લીલા શાકભાજી , વિવિધ પ્રકાર ની ભાજીઓ , કંદમૂળ , દાળ , કઠોળ જેવી વસ્તુઓ નુ ઉત્પાદન થતુ નથી. તેથી ત્યા ના ડૉક્ટર આવુ પોષ્ટીક ભોજન ખાવા ની તેના દર્દીઓ ને ક્યા થી સલાહ આપી શકે. ત્યા ફક્ત માંસ , મચ્છી તેમજ ઈંડાઓ નુ જ સેવન કરવામા આવે છે અને તેને જ આહાર માનવામા આવે છે.

ત્યા આવેલ દરીયા કિનરા નો વિસ્તાર ખુબ જ વધારે હોવાથી ત્યા માછલીઓ પુષ્કળ પ્રમાણ મા જોવા મળે છે. અને તેની સાથે ત્યા ઠંડા પ્રદેશો હોવા થી મુરઘી નુ પ્રમાણ પણ વધારે જોવા મળે છે. તેના લીધે ત્યા ઈંડા નુ સેવન પણ ખુબ જ મોટા પ્રમાણ મા થાય છે. આજ કારણે ત્યા ના પુસ્તકો મા આનો ઉલ્લેખ જોવા મળે છે.

આપણા દેશ મા આ જ M.B.B.S , M.D , M.S નો અભ્યાસ કરાવવા મા આવે છે. આપણે ત્યાની ચિકિત્સા પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓ ને ભણાવવા મા આવે છે. આપણે આપણા વાતાવરણ અને જરૂરીયાત મુજબ તેમા બદલાવ કર્યો નહી. આપણે આ પુસ્તકો મા ઉમેરવુ જોઈએ કે ઈંડા ઉપરાંત અન્ય ઘણા બધા સ્ત્રોતો થી પ્રોટીન પ્રાપ્ત થઈ શકે છે. ભારત મા ઈંડા ની કાંઈ જરૂરીયાત જ રહેતી નથી. આપણે તે જ અભ્યાસક્રમ ને એમ ને એમ જ મુકી દીધો.

આ પદ્ધતિ એ અભ્યાસ કરનારા ડૉક્ટરો માંસ અને ઈંડા ખાવા ની સલાહ આપે છે. પણ આપણા દેશ મા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ છે. આ પદ્ધતી એ અભ્યાસ કરનારા ડૉક્ટરો માંસાહાર કરવા ની સલાહ આપતા નથી. કેમ કે માંસ અને ઈંડા કરતા વધુ પ્રોટીણ ના સ્ત્રોતો આપણા ભારત મા ઉપલબ્ધ છે.

ઈંડા કરતા અડદ મા 60% વધુ પ્રોટીણ જોવા મળે છે. તમામ કઠોળ ઈંડા કરતા વધુ પ્રોટીન ધરાવે છે. ઈંડા કરતા વધારે પ્રોટીન દુધ મા થી મળે છે. દુધ થી વધારે છાસ , છાસ થી વધુ માખણ , માખણ થી વધુ ઘી મા પ્રોટીન રહેલ હોય છે. તો ઈંડા કરતા આવા ખોરાક મા વધુ પ્રમાણ ,મા પ્રોટીન જોવા મળે છે. તમામ પ્રકાર ના પ્રોટીન કઠોળ થી બનેલ દાળ માથી પ્રાપ્ત થાય છે.

તો હવે તમે સમજી જ ચુક્યા હશો કે ઈંડા કરતા વધુ પોષકતત્વો આપણા દેશ મા ઉત્પાદીત થતી વસ્તુ માથી મળી આવે છે. ડૉક્ટર ઈંડા ખાવા ની સલાહ આપે તો તમે હવે તેને ના કહી શકો છો. અને તમારા મિત્રો ને તથા ફેમેલી મેમ્બર્સ આ વાત ની જાણ અવશ્ય કરજો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,166 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 36

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>