ગાય ને રોટલી સાથે ખવડાવો આ વસ્તુ, ગ્રહોની દશા સુધરી જશે

તમને બધા ને ખબર હશે જે હિંદુ ધર્મ માં ગાય ને એક પવિત્ર જાનવર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ગાય ની અંદર ૩૩ કરોડ એવી દેવતાઓનો વાસ થાય છે. આ માટે ઘણા લોકો ગાય નું પૂજા પણ કરે છે. હિંદુ ધર્મ અનુસાર ગાય ની પૂજા કરવી અને સેવા કરવી એ એક પુણ્ય નું કામ છે. આપણા ધર્મ માં ગાય ને માતા માનવામાં આવે છે. તે કારણો ના લીધે જ પહેલા ના સમયમાં આપણા પૂર્વજો પોતાના ઘરે ગાય રાખતા હતા. પુણ્ય તો મળે જ છે સાથે ગાય બીજા ઘણા કામ માં આવે છે.

ગાયનું દૂધ સેહત માટે ખુબ જ ફાયદાકારક છે. આ શિવાય દૂધ માંથી બનતી છાસ. પનીર, ઘી, દહીં અને આ બધી વસ્તુઓ ખુબ જ ફાયદા કારક અને ઉપયોગી છે. ગાય નું ગોબર પણ ખુબ જ ઉપયોગી છે. તે એક બરતણ તરીકે ઉપયોગ માં લાવી શકાય છે. ગાય તો સ્વભાવ શાંત હોય છે. ગાય સરળતા થી પાળી શકાય એવું પશુ છે. ગાય માં ઘણા બધા ગુણ હોય છે.

ગાય ના આ ગુણો અને આપણી અમુક ધાર્મિક માન્યતાઓ ના લીધે  જયારે પણ ગાય ઘરે આવે છે ત્યારે લોકો તેને રોટલી અચૂક આપે છે. દરેક લોકો આજ કાલ સીટી માં ગાય પાળી ન શકે પણ આવી રીતે રોટલી આપી અને લોકો ગૌ સેવા નો લાભ લેતા હોય છે.  આજે અમે તમને એક ઉપાય વિશે જણાવીશું જેના દ્બારા તમારી દરેક પરેશાનીઓ દુર થશે. તમારે ગાય ને રોટલી સાથે એક વસ્તુ આપવાની રહેશે.

તમારા જીવનમાં દરેક કામ ઉંધા પડતા હોય તો તેનો મતલબ છે ગ્રહોની દશા ખરાબ છે. તો આ દશા ને સુધારવા માટે તમારે ગાય ને રોટલી સાથે ગોળ ખવડાવવો. આ રોટલી તમારે મંગળ વાર, ગુરુવાર અથવા શનિવારે ખવડાવવી  આ ઉપાય કરવાથી તમારા ઉપર જે ગ્રહોની દશા હશે એ દુર થશે. અને તમારા જીવન માંથી પરેશાનીઓ ઓછી થઇ જશે. તમારા દરેક પ્રશ્નો નું સમાધાન થશે. તો તમેં પણ ગ્રહો ની દશા થી પરેશાન છો તો કરો આ ઉપાય.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,108 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>