ગરીબને પણ રાતોરાત ધનવાન બનવા, બોલો શ્રી કૃષ્ણનો આ ગુપ્ત અને ચમત્કારી મંત્ર…

આજ થી જ અમલ માં લઈને બોલો મધુસુધન નો આ અતિ સરળ અને એટલો જ ગુપ્ત ચમત્કારી મંત્ર. શ્રીકૃષ્ણના નામ માં જ એક મંત્ર સમાયો છે. શાસ્ત્રો અનુસાર શ્રીક્રિષ્નનું નામ લેવાથી બધા કષ્ટ દૂર થાય છે. આ નામ માં તો સંપૂર્ણ સમાયેલું છે. દરરોજ આ મંત્ર નુ ઉચ્ચારણ માત્ર થી તેમજ તેના ૧૦૮ વાર ઝાપ કરવાથી તમામ મનોરથ સિદ્ધ થઇ શકે છે.

વિષ્ણુ પુરાણ ના સંદર્ભે શ્રીકૃષ્ણ એ વિષ્ણુનો ૮ મો અવતાર માનવામાં આવે છે. ભારતમાં જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માં શ્રીકૃષ્ણ ની મહિમા ગવાય છે. આજે અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ નો એક બહુ જ સરળ અને સાથે-સાથે એટલો જ ગુપ્ત પણ ચમત્કારી મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ. આ મંત્રનો પ્રભાવ કહો કે પછી બાળ ગોપાલની લીલા પણ આ મંત્ર તમારી અનેક આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માં સક્ષમ છે.

આના સિવાય સંતાન પ્રાપ્તિ માં પણ આ મંત્ર સહાયતા કરે છે. ‘ગોવલ્લભાય સ્વાહા’. આ સાત (૭) અક્ષરોવાળો શ્રીકૃષ્ણ મંત્રનો જાપ જે સાધક કરે છે તેને સંપૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.આ મંત્રના ઉચ્ચારણ સમય એક પણ અક્ષર ખોટું બોલવાથી તેનો લાભ થશે નહિ. આ મંત્રનો વધારે થી વધારે જાપ કરો પરંતુ ધ્યાન રાખજો તેનું સાચું ઉચ્ચારણ કરવું જરૂરી છે.

આ મંત્ર નો જાપ કોઈ પણ અવસ્થામાં, કોઈ પણ જગ્યાએ અને કોઈ પણ સમયે કરી શકો છો. ઓછા માં ઓછા ૧૨૫૦૦૦ વાર જાપ કરવાથી આ સિદ્ધ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,342 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>