ગણેશજીનો આ એક ચમત્કારિક મંત્ર ખોલી દેશે નશીબના દ્વાર અને દુઃખો થશે દુર

આપ સૌ કોઈ જાણીએ છીએ કે ગણેશ અંક અને ગણેશ પુરાણ પ્રમાણે ગણેશજી પ્રથમ પૂજ્ય દેવ છે અને કોઈપણ કામની શરૂઆતમા તમારે ગણેશજીની પૂજા કરવાથી બાધાઓ નથી આવતી અને આપણને સફળતા પ્રાપ્ત થાય છે જ્યોતીશોના બતાવ્યા પ્રમાણે બુધવારે ગણેશજીની પૂજા કરવી જોઈએ અને ગણેશ પૂજનથી ઘરમા શુભ વાતાવરણ પેદા થાય છે અને ધનને લગતા કાર્યોમા ઘણો લાભ મળે છે અને બુધવારે બુધ ગ્રહ માટે પણ પૂજા કરવામા આવે છે અને જો કોઈ વ્યક્તિની કુંડળીમા બુધ ગ્રહ અશુભ સ્થિતિમા હોય તો બુધવારે અહી બતાવેલા ઉપાય કરવા જોઈએ.

બસ બુધવારે ગણેશજીને ચઢાવો આ વસ્તુ

જો શ્રીગણેશને સિંદૂર ચંદન અને જનેઉ દૂર્વા ચઢાવો અને લાડુ કે ગોળથી બનેલી મિઠાઈનો ભોગ લગાવો પછી ધૂપ અને દીપ પ્રગટાવી આરતી કરો. અને પૂજામા આ મંત્રનો જાપ કરો

આ છે ગણેશજીનો મંત્ર

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ:।

निर्विध्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

આ ઉપર આપેલા મંત્રનો અર્થ છે કે ગણેશજી તમે મહાકય છો તમારી સૂંઢ વક્ર છે અને તમારા શરીરથી કરોડો સૂર્યોની સમાન તેજ નિકળે છે તમને પ્રાર્થના કરીએ છીએ કે તમે મારા બધા કામ નિર્વિઘ્ન પૂરા કરો આ છે તેનો અર્થ.

આ મંત્રનો જાપ ૧૦૮ વાર કરો અને આ ઉપાયથી તમે બુધની સાથે જ કુંડળીના બધા ગ્રહદોષ દૂર થઈ જાય છે અને બધું સારું થાય જાય છે

અને વધારે માં તમે બુધવારના આ ઉપાય પણ કરી શકો છો

સૌથી પહેલા બુધવારે સવારે વહેલાં ઊઠી સ્નાન વગેરે બધા કાર્યોથી નિવૃત્ત થઈ ગણેશજીના મંદિરે જાઓ અને શ્રીગણેશજીને દૂર્વા અર્પિત કરો દૂર્વાની ૧૧ ગાઠ કે ૨૧ ગાઠ અર્પિત કરવી જોઈએ.

ત્યાર બાદ ગાયને લીલુ ઘાસ ખવડાવો અને શાસ્ત્રો પ્રમાણે ગાયને પૂજનીય અને પવિત્ર માનવામા આવે છે અને ગૈૌમાતાની સેવા કરનાર વ્યક્તિ પર બધા દેવી દેવતાની કૃપા હમેશા રહે છે.

જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કે કોઈ મંદિરમા લીલા મગનુ દાન કરો અને મગ બુધ ગ્રહ સાથે સંબંધિત અનાજ છે તેનુ દાન કરવાથી બુધ ગ્રહના તમામ દોષ શાંત થાય છે.

અને સૌથી નાની આંગળીમા પન્ના રત્ન ધારણ કરો અને પન્ના ધારણ કરતા પહેલા જો કોઈ નિષ્ણાત જ્યોતિષ પાસે કુંડળીનુ અધ્યયન કરાવી લેવુ જોઈેએ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,321 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>