ગમે તેવી મોટી બીમારીનો ઈલાજ પણ થઈ જાય છે ફટાફટ, ૪ નંબરની બીમારી તો હર બીજા વ્યક્તિને હોય છે…

માનવ શરીર માટે પ્રોટીન અત્યાવાશક છે અને શરીર કાર્યરત રહે તે માટે પ્રોટીન મળતું રેહવું પણ જરૂરી છે. તો પ્રોટીન ના તત્વો કુદરતી રીતે આપડે ને મળે છે કઠોળ માંથી, તેમાય દાળ તો વધુ ઉપયોગી જણવાય છે. પ્રોટીન ની ઉણપ થી નાના પ્રકાર ની બીમારીઓ થાય છે અને તે મોટું સ્વરૂપ ધારણ કરે છે. તો આજ ના આ અહેવાલ માં અમે તમને રોગો થી બચવા માટે ઉપયોગ માં વધારે લેવાતી દાળ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

તો આજે અમે તમને જણાવવા માંગીએ છીએ એક કઠોળ વિશે જેમાં પૂરતા પ્રમાણ પ્રોટીન, વિટામીન, મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને ઝીંક જેવા ધાતુ તત્વો નો સમાવેશ થાય છે અને એ છે મગની દાળ. ઘણી વાર ડોક્ટર પણ બાફેલા મગ તેમજ મગ ના પાણી નુ સેવન કરવાનું સૂચવે છે અને આ દાળની આડઅસર પણ નથી. તો ચાલો સમસ્ત રોગોમાં ઉપયોગી થતી આ મગ દાળ વિશે મેળવીએ પુરતી માહિતી.

કેન્સર:

કઠોળ માં પોલિફીનોલ્સ અને ઓલિગોસરાઇડ્સ નામક એમીનો એસીડ હોવાથી કેન્સર જેવા આત્મઘાતી રોગથી બચાવે છે. તેમાય મગ ની દાળ નુ સેવન આપણા દેનિક ભોજન માં કરવામાં આવે તો આવા રોગો થી બચી શકાય છે. તો આજ થી મગ ની દાળ ખાવાની ચાલુ કરી શકો છો અને મહિના માં આઠ થી દસ વખત આ દાળ ખાવી જોઈએ.

પીતાશય સાથે જોડાયેલા રોગો:

આ દાળ ના નિયમિત ઉપયોગ થી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જેથી આપળુ પીતાશય કે જે દરેક શરીર નુ પ્રમુખ અંગ મનાય છે તે સુરક્ષિત રહે છે અને બરાબર કામ કરે છે. જેથી કરીને પીતાશય કે લીવર થી લગતા રોગો થતા નથી.

પેટ સબંધિત રોગો:

પાચનતંત્ર ને મજબુત કરવામાં તેમજ પેટ થી લગતી તમામ બીમારીઓ માં મગ ની દાળ એક અકસીર ઈલાજ છે. ડોક્ટર પણ બાફેલા મગ તેમજ મગ ના પાણી નુ સેવન કરવાનું સૂચવે છે. તો આ દાળ નિયમિત રૂપે આરોગી શકાય છે.

ડાયાબિટીસ:

શરીરમાં ઇન્સ્યુલિન નુ પ્રમાણ વધારવા અને લોહી ના દબાણ ને નિયંત્રિત રાખવા મગ ખાવા જોઈએ. જો પેહલા થી ભોજન માં મગ દાળ લેવામાં આવે તો તે ડાયાબિટીસ ના દર્દીઓ માટે વરદાન રૂપ છે અને આને નિયમિત આરોગવા માં આવે તો ડાયાબિટીસ જેવી બીમારી નુ જોખમ ઘટાડી શકાય છે.

આ પ્રમાણે ઉપયોગ કરો મગ ની દાળ નું :

એક કપ મગ ને પાણીમાં પલાળી ફણગા ફૂટી ગયા બાદ આરોગવા માં આવે તો તે વધુ ફાયદાકારક નીવડે છે અને તેનાથી માનવ શરીર ને ૩૧ કેલેરી, ૩ ગ્રામ પ્રોટીન અને ૨ ગ્રામ ફાઈબર મળે છે. આ મુજબ કરીને અથવા તો આની દાળ બનાવીને જો નિયમિત ખાવામાં આવે તો ઉપર જણાવેલ તમામ રોગો થી આપળા શરીર ને બચાવી શકાય છે અને સ્વસ્થ રહી શકાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,169 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>