ગમે તેવી હઠીલી ખંજવાળની સમસ્યાથી માત્ર ૨ દિવસમા જ મેળવો છુટકારો, અપનાવો આ સરળ ઉપાય…

મિત્રો તમે જોયું હશે કે ઘણા બધા લોકો સ્કીન સંબંધિત ઘણી તકલીફોથી પરેશાન રહેતા હોય છે. જેનો દૂર કરવાનો યોગ્ય ઉપચાર ડોકટરો પાસેથી પણ નથી મળતો. લોકો તેમની આ સમસ્યાને દુર કરવા માટે કેટલા લાખો પૈસા ખર્ચ કરી દે છે. તેમ છતાં પણ તેમણે કોઈ વિશેષ રાહત નથી મળી શકતો. અને આપણા શરીરની ત્વચા એ આપણા શરીરનો સૌથી મહત્વનો ભાગ પણ છે અને જો તેમાં કોઈપણ તકલીફ આવી જાય તો આપનું શરીર મુશ્કેલીમાં આવી પડે છે. સ્કીન સંબંધી ઘણી તકલીફો હોય છે, જેવી કે ધાધર, ખરજવું અને ખંજવાળ.

મહિલાઓ અને પુરુષોને ધાધર અને ખંજવાળની પણ સમસ્યા કાયમ માટે રહે છે. જેને કારણે તેઓને કામ કાજ અને સફાઈ કરવામાં પણ તકલીફ થાય છે. ધાધર, ખરજવું બધા એક પ્રકારના ત્વચા સંબંધી રોગ થવાથી શરીરની ત્વચા ઉપર ગોળ આકારમાં નાના-નાના દાણા થઇ જાય છે, અને સ્કીન પણ લાલ-લાલ થઇ જાય છે. ક્યારેક-ક્યારેક તો તે કોઈ આકાર વગરના ત્વચા ઉપર લાલ દાણાદાર જેવા હોય છે અને ખંજવાળ ખુબ જ આવે છે.ધાધર પણ એક વિશેષ પ્રકારના જીવાણુંના ફેલાવાને કારણે થાય છે. જેનું કારણ શરીરને સારી રીતે સફાઈ ન કરવાનું છે. સફાઈ ઉપરાંત તેના બીજા ઘણા કારણો છે.

તમે જોયું હશે કે ક્યારેક-ક્યારેક તો આ ખંજવાળ એટલી વધી જતી હોય છે કે તેની થોડી અસર તો આપણા મગજ ઉપર પણ પડવા લાગે છે અને તેવામાં બીજો કોઈ ઈલાજ કામ કરતો નથી. જો તમને પણ ખંજવાળની આ તકલીફથી પરેશાની હોય અને ઘણા ઈલાજ કરાવીને થાકી ગયા હોય તો એક વખત આ ઘરેલું નુસખો જરૂર અજમાવીને જોઈ લો ખાતરી કરી લો, તેના પછી જે તમને પરિણામ જોવા મળશે. તે જોઇને તમને પણ વિશ્વાસ નહી આવે કેમ કે આ નુસખા અપનાવથી ધાધર, ખરજવું અને ખંજવાળ તુરંત ગાયબ થઈ જાઈ છે.

કઈ સામગ્રી નો ઉપયોગ કરી શકાય?

આ ઘરેલુ ઉપાયને કરવા માટે તમારે માત્ર 2 જ વસ્તુ જોશે અને એ પણ સરળતાથી તમને ઘરમાં જ મળી જશે. તો એ છે કપૂર તથા નારીયેલનું ઓઇલ. તમને વિશ્વાસ નહી આવે કે નારીયેલનું તેલ અને કપૂર કેવી રીતે તમને ૨ દિવસમાં ગંભીરમાં ગંભીર ખંજવાળ અને ધાધરની તકલીફને દુર કરી આપશે.

બનાવવાની વિધિ:

આ માટે તમારે સૌથી પહેલા બે થી ત્રણ ચમચી નારીયેલનું તેલ લેવાનું છે અને આ તેલમાં કપૂરનીને ટીકડી ઓ ફોડીને નાખવાની છે. ત્યાર પછી આ બન્ને સામગ્રીઓને સારી રીતે ભેળવી લેનાવી છે,તમારી દવા થઈ ગઈ છે તૈયાર. હવે આ કપૂર ભેળવેલા તેલને એક લીંબુના ટુકડાથી ખંજવાળ આવતી હોય એ જગ્યા ઉપર લગાવવાનું છે. લીંબુનો ઉપયોગ કરવાનું કારણ એ છે કે ઇન્ફેકશનનો ભય ન રહે. તેમ છતાં પણ જો તમને લીંબુ લગાવવાથી બળતરા થાય તો પછી તમે તેને માત્ર તમારા હાથથી અથવાતો રૂથી પણ આ પેસ્ટને ત્વચા ઉપર લગાવી શકો છો. આ નુસખાને નિયમિત બે દિવસ લગાવવાથી તમને ધાધર અને ખંજવાળ માંથી સંપૂર્ણ રીતે રાહત મળી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,623 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>