ગાલ પરના ખાડાને કરો મીનીટોમા દુર આ દેશી અને સહેલા ઉપાયથી

સુંદર અને ડાઘ ધબ્બા વગરનો ચહેરો હર એક યુવતીની ઇચ્છા હોય છે પરંતુ સુંદરતા માટે યુવતીઓ કેટલાક ઉપાય કરે છે પરંતુ કેટલીક વખત તે ચહેરા પર ખીલના કારણે ખાડા પડી જાય છે અને જે ચહેરાની સુંદરતાને ખરાબ કરી દે છે માટે ચહેરા પરના આ ખાડાના કારણે લોકોની સામે ખરાબ ઇમ્પ્રેશન પડે છે અને ચહેરા પરના ડાઘ ધબ્બા અને ખાડા થવાના ઘણા એવા કારણો હોય શકે છે કે જેને દૂર કરવા માટે તમે ડોક્ટરની સલાહ લઇ શકો છો અને તે સિવાય કેટલાક એવા ઘરેલુ ઉપાય પણ કરી શકો છો.

ચણાનો લોટ

ચહેરા પરના ખાડાને દૂર કરવા માટે સૌથી વધારે ચણાનો લોટ અસરકારક માનવામા આવે છે પણ જો કે આ ઘરેલુ ઉપાય તમારે લાંબો સમય સુધી કરવો પડે છે કારણ કે જેના માટે દૂધ અને ચણાનો લોટ અને લીંબુનો રસ લઇને તેને બરાબર મિક્સ કરી લો અને આ પેસ્ટને ચહેરા પર લગાવી લો આ રીતે તેને અડધો કલાક સૂકાવવા દો અને સૂકાઇ જાય એટલે સીધા સાદા પાણીથી ચહેરાને બરાબર ધોઇ લો.

દહીં

અહી દહી ચહેરા પરના ખાડાને દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે અને તેમના માટે એક બાઉલમા દહીં અને લીંબુનો રસ ને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો અને આ પેસ્ટને ચહેરા પર લગાવી લો.

બેકિંગ સોડા

બેકિંગ સોડાને લીંબુ અથવા તો મધમા સરખી રીતે મિક્સ કરીને તેની એક પેસ્ટ બનાવીલો અને પછી હવે તેને ચહેરા પર લગાવીલો આનાથી પણ ચહેરા પરના ખાડા ગાયબ થઇ જશે અને તમારી ત્વચા મુલાયમ થઇ જશે અને તમને ફરક જોવા મળશે.

મુલતાની માટી

મુલતાની માટી તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક માનવામા આવે છે અને તેમા લીંબુનો રસ અને ગુલાબજળને મિક્સ કરીને બસ એક પેક તૈયાર કરીલો અને તેને રોજ ચહેરા પર વ્યવસ્થિત લગાવો અને આ પેસ્ટ સૂકાઇ જાય એટલે તેને નવશેકા પાણીથી ચહેરાને બરાબર ધોઇ લો.

ચંદન ગુલાબજળ

ચંદનના પાઉડરને ગુલાબજળમા મિક્સ કરીને મુલાયમ એવી પેસ્ટ બનાવીલો અને પેસ્ટ તૈયાર કર્યા પછી તેને ચહેરા પર લગાવો અને તેને આખી રાત લગાવી રાખો બસ હવે સવારે ઉઠીને ઠંડા પાણીથી આ પેસ્ટને ધોઇલો અને અઠવાડિયામા એક દિવસ છોડીને આ પેસ્ટ ને લગાવતા રહો જેનાથી તમને રાહત મળી શકે છે.

લીંબુ અને મઘ

જો તમેં લીંબુ અને મધને સરખા પ્રમાણમા મિક્સ કરીને ચહેરા પર લગાવીદો આ પેસ્ટ દિવસમા ૨ થી ૩ વખત લગાવવી જેનાથી તમારી ત્વચા મુલાયમ થશે અને સાથે જ ચહેરા પરના ડાઘ અને ધબ્બા પણ ગાયબ થઇ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,202 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>