Funny Pics: જોઇને કહેશો What An Idea

Funny pics - ramuj - comedy in janvajevu.com

ભારતીય લોકો જુગાડમાં સૌથી આગળ છે અને સોશિયલ મીડિયાના આવ્યા બાદથી આ જુગાડ કરનારા લોકોને જાણે પોતાની કળા દેખાડવા તક મળી ગઇ હોય એમ દરરોજ ઘણી બધી તસવીરો અપલોડ થતી હોય છે. જેમાંથી ઘણી વાયરલ પણ થતી જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા યૂઝર્સને ઘણી ગમતી હોય છે. આવી જ અમુક વાયરલ જુગાડની તસવીરો અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છે. આ તસવીરોમાં ક્યાંક કોઇ મહિલાએ ડુંગળીને કાપતા સમયે હેલ્મેટ પહેરેલો છે તો કોઇ તરફ એક વ્યક્તિએ હોસ્પિટલની નીચે જ વાઇન શોપ ખોલેલી છે. આ ઉપરાંત એક મહિલાએ બાળક માટે ટુ-વ્હિલર પાસ ખાસ બેઠક બનાવી છે, બીજી તરફ વિવિધ પ્રકારની જાહેરાતો પણ ઘણીવાર વિચિત્ર હોય છે.

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

Funny pics - ramuj - comedy in janvajevu.com

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,818 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>