ફ્રીઝરમા રાખેલા લીંબુ દ્વારા કરો મધુપ્રમેહ તથા કેન્સર જેવા રોગો નો ઈલાજ કરો, જાણો કેવી રીતે

મિત્રો , લિંબુ ની છાલ મા માનવ દેહ મા રહેલા વિષેલા દ્રવ્યો ને દૂર કરવા તથા તેનો નાશ કરવા ની સંભાવના છૂપાયેલ છે. લીંબુ નો ભોજન મા ઉપયોગ કરવા થી તે ભોજન ને ફક્ત સ્વાદિષ્ટ જ નથી બનાવતુ પરંતુ તે માનવી ના સ્વાસ્થ્ય ને પણ લાભ પહોચાડે છે. લિંબુ મા વિપુલ માત્રા મા એન્ટીઓક્સિડન્ટ નામ નુ તત્વ રહેલુ છે. જેના લીધે તેનો વપરાશ અનેક બિમારીઓ મા પણ કરવા મા આવે છે.

પરંતુ આપને એ વાત જાણી ને નવાઈ લાગશે કે જેટલા લાભ આ લીંબુ ના રસ મા થી મળે છે તેના થી ખૂબ જ વધારે લાભ તેને જમાવી ને વપરાશ કરવા થી પ્રાપ્ત થાય છે. આપને જણાવી દઈએ કે લીંબુ ની છાલ મા થી ખુબ જ વધુ માત્રા મા પોષકતત્વો મળે છે. આ પોષકતત્વો માનવી ની ઈમ્યુનિટી સીસ્ટમ ને મજબૂતાઈ બક્ષે છે તેમજ કોલેસ્ટ્રોલ મા ઘટાડો કરે છે તથા કેન્સર ને શરીર મા પ્રવર્તતો અટકાવવા મા ફાયદાકારક સાબિત થાય છે.

લીંબુ ની છાલ મા એન્ટી માઈક્રોબીએલ ઈફેક્ટ ખુબ જ વધારે પ્રમાણ હોય છે જેના લીધે તે બેકટેરીયલ તથા ફંગલ ઈન્ફેકશન સામે રક્ષણ પૂરૂ પાડે છે. લીંબુ ને પ્રત્યેક ડીટોક્સ પ્રક્રિયા નો એક મહત્વ નો ભાગ ગણવા મા આવે છે, માનવી ભલે આ લીંબુ નો લીંબુપાણી ની જગ્યા એ ચા મા ઉપયોગ કરે.

સ્વાસ્થ્ય માટે લાભદાયી :

  • ૧. આ લીંબુ ની છાલ કેન્સર ને આગળ વધતુ અટકાવવા મા ફાયદો કરે છે.
  • ૨. આ લિંબુ સ્ટ્રોક ના જોખમ મા ઘટાડો કરવા મા ફાયદાકારક છે.
  • ૩. આ લિંબુ ના સેવન થી માનવી ના દેહ ની ઈમ્યુનિટી મા વધારો થઈ શકે છે.
  • ૪. જે માનવી મા અસ્થમા ની નિશાનીઓ દેખાતી હોય તે વ્યક્તિ આ લિંબુ નુ સેવન કરે તો તે અટકી જાય છે.
  • ૫. માનવદેહ ને હાનિ પહોચાડનારા જીવાણુઓ સામે રક્ષણ આપે છે.
  • ૬. માનવી મા જોવા મળતા અવસાદ તથા તણાવ ને દૂર કરવા મા ઉપયોગી.
  • ૭. માનવદેહ ના ખુબ જ અગત્ય ના અંગ જેવા કે કિડની તથા હ્રદય ને ચોખ્ખુ રાખે.

લિંબુ અને કેન્સર :

લીંબુ ના રસ મા ભરપૂર પ્રમાણ મા વિટામીસ સી હોય છે. એક થયેલા સંશોધન અનુસાર એવુ જાણવા મળ્યુ કે લીંબુ ની છાલ મા ભરપૂર પ્રમાણ મા પોષકતત્વો રહેલા છે. આ લિંબુ ની છાલ મા રહેલા તત્વો એ માનવદેહ મા થી વિષેલા દ્રવ્યો ને દૂર કરવા ની ક્ષમતા ધરાવે છે એવી શક્યતા છે. કેન્સર ના દર્દીઓ ના ઉપચાર માટે લિંબુ નો વપરાશ કરવા મા આવે છે. લીંબુ એ કેન્સર ની સારવાર વચ્ચે એક ખુબ જ ગાઢ સંબંધ છે.

વૈજ્ઞાનિકો ના મતાનુસાર ઘણા વર્ષો ના સંશોધનો અને સમય આપ્યા બાદ સૂચવ્યું કે શુ લીંબુ મા એવા તત્વો છે કે જે સામાન્ય કેન્સર ની કોશિકાઓ નો નષ્ટ કરવા સક્ષમ છે ? કેટલાય સંશોધકો એ એવુ જણાવ્યુ કે આ લિંબુ એ કેન્સર ને અટકાવવા મા અસરકારક છે. ઈ.સ.૧૯૭૦ મા થયેલા ૨૦ થી વધારે લેબોરેટરી ના સંશોધન બાદ એવુ સાબિત થયુ કે ફ્રીઝ લિંબુ મા ૧૨ પ્રકારે કેન્સર ની હાનિકર્તા કોશિકાઓ નો નાશ કરવા ની તાકત રહેલી છે.

આ લિંબુ એ કોલોન , બેસ્ટ , પ્રોસ્ટેટ , લંગ્સ તેમજ પેન્ક્રીયાઝ કેન્સર મા અસરકારક નિવડે છે. વધારે સંશોધન કરતા ખ્યાલ પડયો છે કે કેન્સર ના દર્દી ને જે કીમોથેરાપિ આપવામા આવે છે તેના કરતા આ ફ્રીઝ મા રાખેલ લીંબુ કેન્સર ના કોષો ને નાશ કરવા ની ક્ષમતા વધારે છે. એક થયેલ રીસર્ચ પર થી એવો ખુલાસો મળ્યો છે કે લીંબુ ના વપરાશ ને લીધે કેન્સર ના કોષો નો નાશ થાય છે તથા સાથોસાથ અન્ય તંદુરસ્ત કોષ ને હાનિ પહોચતી નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,344 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>