ફોનમાંથી માત્ર આ એક ફોલ્ડર “ડીલીટ” કરી નાખો અને પછી જુઓ તમારા ફોનની સ્પીડ

ફોનનો ઉપયોગ કરતી વખતે આપણે ઘણી બધી ભારે ચીજો સેવ કરી લેતા હોઈએ છીએ કે જે ક્યારેક ફાલતૂ ફાઈલોથી ભરાઈ જતુ છે. અને આપણને ખબર પણ પડતી નથી અને ત્યારબાદ તમારે સૌથી પહેલા જે મુશ્કેલી આવે છે માટે તે ફોનની મેમરી ફૂલ થવી અને ધીમે ધીમે તમારા ફોનની સ્પીડ ઓછી થઈ જાય છે માટે આ સ્પીડ સ્લો થવાથી કોઈ પણ ફાઈલ અને એપ ખોલવામા આપણને સમય લાગે છે.

માટે ખાસ કરીને તમારે જ્યારે આપણે ફોન પર ખૂબ જરૂરી કામ કરતા હોઈએ છીએ ત્યારે ફોનની સ્લો સ્પીડ આપણને પરેશાન કરતી હોય છે માટે એટલુ જ નહી પણ જો સ્પીડ સ્લો થતા ફોન વારેવારે હેંગ પણ થવા લાગે છે અને જેના કારણે ફોન પર કોઈ કામ કરવામા તમને ખૂબ મુશ્કેલી થાય છે.

માટે એવામા આપણે એક એક ફાલતૂ ફોલ્ડર ગોતીને ડીલીટ કરવા પડે છે માટે ત્યારે ખુબ સમય લાગી જાય છે અને સાથે સાથે આપણને ફાલતૂ ફોલ્ડર પણ મળતા નથી પરંતુ આ મુશ્કેલીમાથી અપણે બહાર નીકળવા માટે પણ એક સરળ રસ્તો છે કે જેનાથી ફોનની સ્પીડમા ઝડપથી વધારો થશે.

માટે સૌથી પહેલા આ રીત અપનાવવા માટે તમારે ગુગલ પ્લે સ્ટોરમાથી એમ્પ્ટી ફોલ્ડર ક્લીનર એપને બસ ડાઉનલોડ કરવી પડશે હવે આ એપને તમારે ઓપન કરતા તમારી સામે અમુક એવી ઈન્ટરફેસ ખૂલી જશે કે તેમા તમારે ડીલીટ એમ્પ્ટી ફોલ્ડર પર ટેપ કરવાનુ રહેશે અને તેના પર ટેપ કરતા જ તમારા ફોનમા જેટલી પણ ફાલતૂ ફાઈલો હશે તે શો થઈને ડિલીટ થવા લાગશે અને ફોનની આપોઆપ સ્પીડ વધી જશે.

લેખન અને સંપાદન : મોજે મસ્તરામ ટીમ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,481 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>