Finally!! શ્રીદેવીની મોટી પુત્રી જ્હાનવી કપૂર બોલીવુડમાં કરી રહી છે ડેબ્યુ

12803163_1222403087787419_2964414913945435396_n

જયારે બોલીવુડમાં સ્ટાર્સ કિડ્સના ડેબ્યુની વાત આવે ત્યારે સૌપ્રથમ લોકોના મનમાં અભિતાભ બચ્ચન ની ભાણી નાવ્યા નવેલી નંદા, શ્રી દેવીની પુત્રીઓ જ્હાનવી કપૂર અને ખુશી કપૂર, શાહરૂખનો પુત્ર આર્યન, સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત અને સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાનની વાત આવે.

લોકો ખુબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે શ્રીદેવીની મોટી સ્ટાઇલિશ પુત્રી જ્હાનવી કપૂર બોલીવુડમાં ક્યારે ડેબ્યુ કરશે. પણ હવે બધી અટકળો પર પૂર્ણવિરામ લગાવી દેવામાં આવ્યું છે.

ખબરો અનુસાર જ્હાનવી કપૂર પોતાની ફર્સ્ટ ફિલ્મ ‘શિદ્દત’ માં જોવા મળશે. સારી વાર તો એ છે કે તેની સાથે બોલીવુડનો યંગ એક્ટર એટલેકે વરુણ ધવન જોવા મળશે. જાણકારી અનુસાર પહેલા આ ફિલ્મમાં આલિયા ભટ્ટને લેવામાં આવી હતી પણ હવે જ્હાનવી કપૂરનું નામ પાક્કું થઇ ગયું છે. આ ફિલ્મ ૨૦૧૭માં રીલીઝ થઇ શકે છે.

jhanvi1-mos-full_100316015750

આ ફિલ્મને કરણ જોહર બનાવી રહ્યા છે અને ડાયરેક્ટર અભિષેક વર્મન છે. જ્હાનવીએ આ વર્ષે જ પોતાનો ૧૯મો બર્થડે ઉજવ્યો હતો. તેણી હાલમાં લોસ એન્જેલસના ‘ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર એન્ડ ફિલ્મ ઇન્સ્ટીટયુટ’ માં એક્ટિંગની ટ્રેનીંગ લઇ રહી છે.

પહેલા એવી ખબરો પણ હતી કે તેણી ‘સ્ટુડંટ ઓફ ધ યર – ૨’ માં જોવા મળશે. પણ હવે તેની જગ્યાએ બીજી હિરોઈનને સિલેક્ટ કરવામાં આવી છે. જ્હાનવી ખુબજ બ્યુટીફૂલ છે. તે ઘણીવાર પોતાના ફ્રેન્ડ્સ સાથે પાર્ટીઝમાં દેખાય છે. તેણીએ સ્ટડીઝ ન્યુયોર્કમાં કરી છે. ભારતમાં ન રહેવા છતા પણ તે હમેશામાં ચર્ચામાં રહી છે. જુઓ તેના ફોટોઝ…

22434

BgrfeMeCEAAJOgB

Jhanvi-kapoor

12923298_1241748399186221_7518428854373557173_n

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,845 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 56

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>