ફટકડી નો એક ટુકડો શરીરની આ જગ્યાએ રગડો પછી જુઓ તેનો કમાલ

ફટકડીનો ઉપયોગ ઘરની અંદર અનેક રીતે કરવામાં આવે છે. સામાન્ય રીતે ભોજન ની અંદર ઉમેરવા માટે ઘણા લોકો ફટકડી નો
ઉપયોગ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ મહિલાઓને સૌથી વધુ પ્રિય વસ્તુ એટલે કે પાણીપુરી ની અંદર પણ ઘણા લોકો ફટકડી
નો ઉપયોગ કરતા હોય છે. જેથી કરીને તેના પાણીમાં એકદમ ચટાકેદાર સ્વાદ આવી જાય. આ ઉપરાંત ફટકડી નો અનેક પ્રકારનો
ઉપયોગ કરી શકાય છે.

આ ઉપરાંત જ્યોતિષશાસ્ત્ર ની અંદર પણ ફટકડી ને લગતા અનેક પ્રકારના ઉપાયો બતાવવામાં આવ્યા છે. વાસ્તુશાસ્ત્ર ની અંદર પણ
જણાવવામાં આવ્યું છે કે ફટકડી નો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે તમારા ઘરની અંદર પણ અનેક પ્રકારના
લાભ થાય છે. અને વાસ્તુદોષ દૂર થઈ જાય છે. ફટકડીનો ઉપયોગ કરીને કોઈપણ વ્યક્તિ પોતાના ઘરની અંદર રહેલી બધી જ
નકારાત્મક ઉર્જાને દૂર કરી શકે છે. અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ કરી શકે છે.

જો ઘરના બારણા ની બાજુમાં ફટકડી રાખવામાં આવે તો તેના કારણે તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાઓ ઘરની બહાર જ રહે
છે. અને તેના કારણે તમારા ઘરની અંદર રાહત મહેસુસ થાય છે. પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ ફટકડી ના એક
એવા ગુણ વિશે કે જેના વિશે કોઈ પણ વ્યક્તિ નહિ જાણતો હોય.

જો કોઈપણ વ્યક્તિના પગ ની અંદર મરોડ આવી ગઈ હોય તો ગરમ પાણીની અંદર થોડી ફટકડી ઉમેરી અને ત્યારબાદ તેનો શેક
લેવામાં આવે તો પગ ની અંદર આવેલી મરોડ માં તરત જ રાહત મળે છે. આ ઉપરાંત જો કોઇ પણ વ્યક્તિને કોઈપણ જગ્યાએ લાગી
ગયું હોય તો તે જગ્યાએ જો માત્ર ફટકડીને ઘસવામાં આવે તો તે એક પ્રકારના એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. અને તે કોઈપણ
પ્રકારના ઘાવને ભરવામાં મદદરૂપ સાબિત થાય છે.

જો તમારા ચહેરા ઉપર ઉંમરના કારણે કરચલીઓ પડી ગઈ હોય તો માત્ર 10 મિનિટ સુધી તમારા ચહેરા ઉપર ફટકડી ખસવાના
કારણે તમારા ચહેરા ઉપરની આ બધી જ કરચલીઓ દૂર થઈ જાય છે. અને સાથે સાથે ચહેરો એકદમ ચમકદાર બની જાય છે.
ફટકડીનો ઉપયોગ કરીને તમે વધતી જતી ઉંમરને નિશાનીઓને દૂર કરી શકો છો.

આમ માત્ર નાના એવા એક ફટકડીના ટુકડાને કારણે તમે અનેક પ્રકારના ફાયદાઓ મેળવી શકો છો. જેની અંદર તમે તેના કારણે તમારા
ભોજનનો સ્વાદ વધારી શકો છો. તમારા વાસ્તુદોષને નિવારી શકો છો. અને સાથે સાથે કાયમી માટે સ્વસ્થ પણ રહી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,191 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>