ફાટેલી નોટ બદલવા માટે RBI એ જાહેર કર્યા આ ૪ નવા નિયમ, જાણો…

અત્યારે હંમેશા આપણે ફાટેલી નોટની સમસ્યાથી બધા એ પરેશાન રહે છે પરંતુ શુ તમે આની સાથે જોડાયેલા ઘણા એવા નિયમ છે શું તે જાણો છો? અત્યારે મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે ફાટેલી નોટ સાથે શુ કરવુ જોઈએ માટે આપણે જાણીએ કે ક્યારે અને કેવી રીતે આ ફાટેલી નોટ ને બદલી શકાય છે તો ચાલો આજે અમે તમને આની સાથે જોડાયેલા એવા ચાર નિયમ વિશે જણાવીશુ.

૧) આ ટાઈપની નોટો નથી બદલી શકાતી

અત્યારે કેટલીક સ્થિતિમા તમારે નોટ નથી બદલી શકાતી કારણ કે ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર જો તે એકદમ સળગી ગયેલી નોટ અથવા ટુકડે ટુકડા થઈ ગયેલી સ્થિતિમા તમારી નોટ એ નથી બદલી શકાતી માટે આ રીતની તમે નોટને આરબીઆઈની ઈસ્યૂ ઓફિસમા પણ આપી શકાય છે. અને આ સાથે જે નોટ પર તમારે નારા અથવા રાજનૈતિક સંદેશ લખવામા આવ્યો હોય તો તેવી નોટ પણ ઉપયોગમા નથી લઈ શકાતી અને જો બેંક અધિકારીને લાગે કે તમે આ જાણી જોઈને જાતે જ નોટને ફાડી છે કે કાપી છે તો તમારે તે તમારી મુદ્દા બદલવાની ના પાડી શકે છે.

2 બેંકમા આ રીતે બદલો

અત્યારે આરબીઆઈ ના નિયમ અનુસાર અત્યારે દરેક બેન્કે એ જુની અથવા ફાટેલી નોટ એ સ્વીકાર કરવી પડશે બસ તે નકલી ન હોવી જોઈએ અને જેથી તમે તે સરળતાથી નજીકની કોઈ પણ બેંક શાખામા જઈને તમારી નોટ બદલી શકો છો અને આની માટે તમારે કોઈ ફી નથી આપવી પડતી એટલુ જ નહી માટે તમારે કોઈપણ બેન્કમા તમે નોટ એ બદલી શકો છો અને તેના માટે તમારે બસ તે બેન્કના ગ્રાહક હોવુ એ પણ જરૂરી નથી.

3 આ સિવાય કરી શકો છો તમે બિલની ચૂકવણી

આ માટે તમે તમારા બિલ કે ટેક્સની પણ ચૂકવણી કરી શકો છો અને ખાતામા કરો જમા માટે આ રીતની તમે નોટથી તમારા બેન્કની રકમ એ વધારી શકો છો અને રિઝર્વ બેન્કના નિયમ અનુસાર તમે આ નોટોને ફરી જાહેર કરી શકાય છે અને કેન્દ્રીય બેન્ક એ નવી નોટ જાહેર કરશે અને આ સાથે ધ્યાન રાખો કે તમારે ફાટેલી નોટનો ૫૧ ટકા ભાગ એ તમારી પાસે હોવી જરૂરી છે.

4 તમે આવુ પણ કરી શકો છો

જો તમે પણ પાંચ નોટ સુધીની સંખ્યામા તમે નોટ તે બેન્કમા બદલી શકો છો અને જેમા તમે મુદ્દા તિજોરી નથી હોતી અને આની અવેજમા તમારે બેન્ક તમને રીસિપ્ટ આપશે અને આ જમાને માટે બદલે તમને ૩૦ દિવસમા તમારે રકમ આપવામા આવશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,226 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>