ફક્ત આ ૩ ઉપાય કરીને મહિલાએ ઘટાડ્યુ ૩૨ કિલો વજન એ દવા અને જીમ વગર , જાણો કઈ રીતે…

આજકાલ હૉર્મોનલ ચેન્જિસ ના લીધે વજન વધી જતું હોય છે. મોટાપો આજકાલ દરેક વ્યક્તિ ની સમસ્યા બની ગઈ છે. સ્ત્રીઓ, બાળકો, પુરુષ કોઈપણ આનાથી બાકાત નથી. આપણી જીવનશૈલી આનું મુખ્ય કારણ હોય છે. ખાવા-પીવા ની ગલત ટેવો આપણી મુશ્કેલી ને વધારે છે. બહાર નું જંકફૂડ, ઠંડા પીણા વગેરે નો ઉપયોગ આપણા શરીર ને ચરબી થી ભરી દે છે. જ્યારે આપણું ધ્યાન જાય ત્યારે બહુ મોડુ થઈ ગયું હોય છે.

ઍક સ્ત્રીએ 30 કિલો વજન ઘટાડયુ. તેનું નામ અંશિકા છે.

મોંઘી ટ્રીટમેન્ટ અને જિમના ઉપયોગ કર્યા વગર પોતાનું વજન 30 કિલો સુધી ઘટાડયું આ સ્ત્રી નું નામ અંશિકાછે.પોતાની આ સ્ટોરી બધા ની સાથે શેર કરી. પીસીઓડી નામની બીમારી નો શિકાર હોવા છતાં પણ એમણે પોતાનાં વિલ પાવર ને સ્ટ્રોંગ કર્યું અને પોતાના વધતા વજન થી હાર માની નહીં.અંશિકા એ કયા શિડયુલ ને ફોલો કર્યું એ બધુ આગળ બતાવવામાં આવ્યું છે.

ઘૂંટણ અને સાંધા મા દુખાવો જાડાપણા ના કારણે થાય છે.

અંશિકા ને PCODની બીમારી હતી,હોર્મોનલ ચેન્જીસ ના કારણે વજન વધી ગયું હતું. મોટાપા ના લીધે ઘુટણ માં દુખાવા ની તકલીફ થઈ હતી.તેને કામ કરવા માં પણ મુશ્કેલી થતી હતી.તો પણ તેણે હાર ન માની અને વજન ઘટાડવા માટે અંશિકાએ નેચરલ ઉપાય કર્યો.

નાસ્તા માં એક વાટકી ઓટ્સ ખાવા.

અંશિકા એ ૯ મહિના માં 30 kg વજન ઓછું કર્યું છે. આના માટે તેણે અનેક ઉપાયો અજમાવ્યા જેવા કે સવારે તે હૂંફાળા ગરમ પાણી માં લીંબુ નો રસ મેળવી ને પીધું. સવાર ના નાસ્તા માં એક વાટકી ઓટ્સ ખાધા.લંચ માં બાફેલા લીલા શાકભાજી અને કાળુ મીઠું ખાધું. ડિનર માં ઈંડા નો સફેદ ભાગ અને ફ્રુટસલાડ લીધા.અને કાકડી નો રસ પીધો.જેનાથી ભૂખ લાગતી નથી.

દાદર ચડવા ઉતરવા.

શરૂઆત ના દિવસો માં તેણે ઘરે જ વર્કઆઉટ કરવા નું શરૂ કર્યું. જેમાં તેણે દાદર ચડવા ઉતરવા. યોગાસન,વોકિંગ,દોરડા કૂદવા,જેવા નાના મોટા વર્કઆઉટ ઘરેજ કરતી હતી. ચાર મહિના પછી જીમ જોઈન કર્યું અને ત્યાં એક્સરસાઇઝ ઉપર ધ્યાન આપ્યું. ધીમે ધીમે આ રીતે તેનું વજન ઓછું થવા લાગ્યું.

પોતાના પર ફોકસ કર્યું.

આંશિકા ના આ વેટ લોસ જર્ની માં એમના પતિ સપોર્ટ બનીને રહ્યા.તેણે પોતાના ઘર ની દિવાલ પર મોટીવેશનલ કોટ વાળા પોસ્ટર લગાવ્યા. જેને વાંચીને તે મોટિવેટ થતી હતી. બીમારી ના મોટાપા છુટકારો મેળવવા માંગતી હતી. તેના વધતા વજન ના લીધે લોકો તેની મજાક કરતાં હતા.તેથી એમણે પોતાની ઉપર ફોકસ રાખ્યું અને વજન ઘટાડયું.

Comments

comments


3,421 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 2 =