ફક્ત પાંચ દિવસ સેવન કરો આ વસ્તુનું, પછી જુઓ કમાલ

મિત્રો આજે અમે જેના વિષે તમને વાત કરના છીએ તે વસ્તુ તમે કદાચ ક્યાંક ને ક્યાંક જોઈ જ હશે. આ વસ્તુ કાચી હોય ત્યારે સ્વાદ માં ખાટી લાગે છે અને પછી પાકી જાય પછી સ્વાદ માં મીઠી લાગે છે. તેનું સેવન ઘણા લોકો કરતા હોય છે અમુક લોકો તો તેનું અથાણું પણ બનાવે છે. ઘણા તેનો સંભારો પણ બનાવે છે. અમુક લોકો તેનું જ્યુસ બનાવી ને પણ પીવે છે. આજે અમે તમને તેના ફાયદા વિષે જણાવીશું.

કરમદા માં વિટામીન એ, એસ્કાર્બીક એસીડ અને ઉર્જા ભરપુર માત્રા માં હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ લાભકારક હોય છે. કરમદા નું જ્યુસ પીવાથી પણ ઘણા ફાયદા થાય છે. જો તમે નિયમિત કરમદા ના જ્યુસ નું સેવન કરશો તો તમને કબજીયાત અને એનીમિયા જેવી બીમારીઓ ક્યારેય નહિ થાય. આ સાથે પાચન સબંધિત કોઈ પણ બીમારી તમને નહિ થાય. કરમદા નું જ્યુસ આપણા શરીર માટે ખુબ જ લાભકારક છે ઘણી બીમારીઓ થી રક્ષણ મળી શકે છે કરમદા ના જ્યુસ દ્વારા.

જેઓ ને દાત અને પેઢા ના દુખાવા ની સમસ્યા હોય તેઓ એ કરમદા ની ચટણી બનાવી અને તેનું સેવન કરવું જોઈએ. આ ચટણી નું સેવન કરવાથી તમને પેઢા ના દુખાવા માં રાહત મળશે. કરમદા ની ચટણી માં થોડું મધ નાખી અને અને તેને ચાટવાથી સુકી શરદી માં રાહત મળે છે. જેઓ ને પિત ને સમસ્યા હોય તેઓ એ પાકેલા કરમદા ખાવા. પાકેલા કરમદા ખાવાથી તમને પિત ની સમસ્યા થી રાહત મળશે.

જેઓ ને મીર્ગીની સમસ્યા હોય તેઓ ને બહાર થી કોઈ દવા દેવાની જરૂર નથી તેઓ માટે પણ કરમદા નો ઉપાય ખુબ જ કામ આવશે. કરમદા ના પાન ને લો પાંચ ગ્રામ જેટલા પાન લો. અને આ પાન ને પીસી અને તેમાં દહીં ઉમેરો અને તેનું સેવન કરવાથી તમને મીર્ગી માં રાહત મળશે.  જો કોઈ ને પગ ફાટવા ની સમસ્યા હોય તો કરમદા ના બીજ ને પીસી અને લગાવવાથી આ સમસ્યા થી રાહત મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,309 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>