એક ટ્રક વાળાએ જીવ જોખમમા મુકીને બચાવી હતી છોકરી ની ઈજ્જત, ૪ વર્ષ બાદ છોકરીએ આ રીતે ચુકાવ્યુ અહેસાન…

આ કહેવત તો તમે હમેશા ની જેમ સાંભળી જ હશે કે જેનુ કોઈ નથી હોતુ તેમનો ભગવાન હોય છે. અને મુસીબતમા જો પડવા પર લોકો હંમેશા ભગવાન ને જ યાદ કરતા હોય છે અને જો તે ફરિયાદને દિલથી કરવામા આવે તો ભગવાન તેને બચાવવા અંતે કોઈ ને કોઈ દેવદૂત રીતે પણ જરૂર મોકલી દે છે માટે આજે એક એવી જ સાચી બનેલી હકીકત કે જે પીલીભીત અને ટનકપુરના રસ્તા પર સ્થિત હરદયાલપુર ગામની છે જેને જાણ્યા પછી તમે પણ આ કહેવત પર હમેશની માટે ભરોસો કરવા લાગશો.

અહી આ ગામની આસપાસ ઘણુ જંગલ છે અને જે ગામથી લગભગ ૩૦૦ મિટર દુર ત્યા એક સાવિત્રી દીવીની ઝૂંપડી છે અને આ સાવિત્રી દેવીની ઝૂંપડી મા પોતાની ૧૭ વર્ષની આ દીકરી કિરણની સાથે રહે છે અને આ સાવિત્રી પતિ એ ૪ વર્ષ પહેલા આ દુનિયા ને અલવિદા કહી ચુક્યા છે અને પતિ ના ગયા પછી મા-દીકરી બન્ને એ એકલા રહી ગયા અને કેટલાક દિવસો પહેલા જ બન્ને પોતાની ઝૂંપડીમા ઉંઘી રહ્યા હતા ત્યારે કેટલાક ગુંડાઓએ તેમના ઘર પર હુમલો કરી દીધો.

અને તે સમયે બરોબર રાત ના લગભગ ૧.૩૦ વાગી રહ્યા હતા અને તેમને બળજબરી સાવિત્રીની દીકરી કિરણ ને ઉઠાવી લીધી અને તેને જંગલની તરફ લઇ ગયા અને આ વચ્ચે તેને કિરણ એ ઘણો શોર મચાવ્યો પરંતુ બે લોકો હોવાના કારણે તેને કંઇ કરી નહોતી શકતી પરંતુ એવામા ત્યારે એક માણસ કિરણની જિંદગીમા દેવદૂત બનીને આવ્યો અને જયારે તેને ગુંડા કિરણને જંગલ ની તરફ લઇ જઈ રહ્યા હતા ત્યારે ત્યાથી એક ટ્રક પસાર થઇ રહ્યો હતો.

અને આ ટ્રક ડ્રાઈવર એટલે કે અસલમ એ જયારે આ કિરણની અવાજ સાંભળી કે ત્યારે તેને આ ટ્રક રોકી દીધી અને તેને પોતાના એક મિત્રની સાથે જંગલની તરફ ભાગ્યો અને આ જંગલમા પહોંચીને તેમની સામે જે નજારો આવ્યો તે ઘણો ડરાવનો હતો અને તેને જોયુ કે બે માણસો એક છોકરીને પોતાની હવસ નો શિકાર બનાવી રહ્યા હતા અને તે જોતા જ અસલમ એ એક ગુંડાને પોતાના બન્ને હાથથી જકડી લીધો હતો ત્યારે તે બીજો ગુંડો આવ્યો અને તેને પાછળ થી અસલમના માથા પર જોરદાર ફટકો માર્યો.

આનાથી અસલમને ઘણી ગહેરી ઈજા થઇ ગઈ પરંતુ તેને હાર ના માની અને તેને છોકરીને ફરીથી બચાવવામા લાગી ગયો અને છોકરી ને બચાવવા ના ચક્કરમા અસલમના મિત્રને પણ ઈજા થઇ ગઈ અને તેમને જોરદાર બન્ને ગુંડાઓનો સામનો કર્યો અને છેવટે તે ગુંડાઓને ત્યાથી ભાગવુ જ પડ્યુ. અને તેને આવી બહાદુરી દેખાડીને અસલમ એ કિરણની ઈજ્જત બચાવી લીધી અને તેને અસલમને ઘણી ઈજા થઇ જે કારણે તેને કેટલાક દિવસો સુધી તેને હોસ્પિટલમા ભરતી પણ રહેવુ પડ્યુ અને જયારે અસલમને બરાબર થયા પછી અસલમ એ સાવિત્રી અને કિરણથી મળ્યા અને ચાલ્યા ગયા.

આ ઘટનાને ૪ વર્ષ વીતી ગયા અને પછી એક દિવસ તે અસલમ એક રસ્તાથી ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે તેને અચાનક તેમના ટ્રકમા કોઈ કારણથી આગ લાગી ગઈ અને તે ટ્રક બેકાબુ થઇને ખીણમા જઈને પડી અને તે તર્કની સાથે ખીણમા અટકી ગયા અને તે ખીણ એ સાવિત્રીના ઘરથી લગભગ ૧ કિલોમીટર જેટલી મંદ દુર હશે અને અચાનક તે રાત્રે જોરથી બુમોની અવાજ સાંભળીને સાવિત્રી અને કિરણની ઊંઘ ખુલી અને બન્ને અવાજ સાંભળીને તે ખીણ સુધી જઈ પહોંચી.

આ પછી તેમને કોઈ ને કોઈ રીતે અસલમ નો જીવ બચાવ્યો અને તેને પોતાના ઘરે લઇ આવી અને તેમને ડોક્ટર બોલાવીને ઘાયલ અસલમ નો ઈલાજ કરાવ્યો અને જયારે અસલમ ને હોશ આવ્યાની સાથે કિરણને સામે ઉભેલી જોય અને તેને કિરણ ને પૂછ્યુ કે શુ તુ એ છોકરી છે કે જે ગુંડાઓ એ ઉપાડી લીધી હતી? અને તે વાત સાંભળતા જ કિરણએ પણ અસલમ ને ઓળખી લીધા

બસ તે દિવસથી કિરણએ અસલમને પોતાનો ભાઈ બનાવી લીધા અને હવે તે હે એક રક્ષાબંધન પર તેને રાખડી બાંધે છે માટે જાત અને ધર્મ કોઈ ને ત્યારે ખબર પડશે કે જયારે તમે જણાવશો નહિ તો માણસાઈ ને તો કોઈ જાત અને ધર્મ નથી હોતો

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,329 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>