એક ઇન્ટરવ્યૂમાં છોકરી ને પૂછાયો ખુબ વિચિત્ર સવાલ- રાત્રે સૂતા બાદ શરીર નું કયું અંગ થઈ જાય છે મોટું?

મિત્રો જે લોકોએ ક્યારેય ઇન્ટરવ્યૂ આપેલ હશે તો તમને ખબર હશે કે ઈન્ટરવ્યૂ દરમિયાન કેવા કેવા પ્રશ્નો પુછાય છે. ક્યારેક ક્યારેક તો ઇન્ટરવ્યુ માં એવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે કે એ સાંભળી ને તમને ખરેખર એવું લાગી ગયું હશે કે આ સહેલા પ્રશ્ન નો જવાબ પણ મને નથી આવડતો?

છતાં પણ આ સવાલ સાંભળવામાં ખુબજ વિચિત્ર લાગે છે.તમને જણાવી દઈએ કે આવાજ કેટલક સવાલો આ દિવસો માં સોશિયલ મીડિયા પર ખૂબજ વાઇરલ થયા છે.આજે અમે તમને ઇન્ટરવ્યુ માં પૂછવામાં આવેલા કેટલાક સવાલો ના જવાબ આપીશું. આજે અમે તમને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા કેટલાક સવાલ અને તેના જવાબ જણાવવા જઈ રહ્યા છીએ.આ સવાલો ને ઇન્ટરવ્યૂ દરમિયાન પૂછવામાં આવ્યા છે,

ઇન્ટરવ્યુ મા પૂછવામા આવેલા કેટલાક સવાલ અને તેના જવાબ..

પ્રશ્ન- બાળકોને પ્રિય એવી કઠપૂતળી ક્યાં રાજ્ય નું લોકનૃત્ય છે?
ઉત્તર – રાજસ્થાન

પ્રશ્ન – કઈ રમતમાં ડબલ ફોલ્ટ નામનો શબ્દ વપરાય છે?
ઉત્તર – ટેનિસ

પ્રશ્ન – એ કયું ફ્રુટ છે જેને આપણે ખાતા પહેલા ધોતા નથી?
ઉત્તર – કેળા

પ્રશ્ન – ભારત નો ત્રિરંગા ની ડીઝાઇન કોણે બનાવ્યો હતો?
ઉત્તર – પિંગલી વૈકૈયા

પ્રશ્ન – સૂર્ય માલનો એવો કયો ગ્રહ છે જે સૂર્ય થી સૌથી દૂર છે?
ઉત્તર – વરુણ

પ્રશ્ન – ફક્ત ચાર જિલ્લા ધરાવતું રાજ્ય?
ઉત્તર – સિક્કિમ

પ્રશ્ન – કયા રાજનેતા દ્વારા દ્વારા એકાધિકારી પ્રતિયોગીતાનો સિદ્ધાંત વિકસિત કરવામાં આવ્યો હતો?
ઉત્તર – ઇ.એચ ચેમ્બરલીન

પ્રશ્ન – દરિયા ના પાણી માં ક્ષાર ની માત્રા કેટલી હોય છે?
ઉત્તર – 3.5 %

પ્રશ્ન – પ્રથમ ભારતીય જે બ્રિટિશ સંસદ ના સભ્ય બન્યા હતા ?
ઉત્તર – દાદાભાઈ નવરોજી

પ્રશ્ન – ટાઈબર નદી ના કિનારે વસેલું શહેર છે?
ઉત્તર –રોમ શહેર

પ્રશ્ન – તમારા શરીરનું એવું કયું અંગ છે જે સુતા બાદ મોટું થઈ જાય છે?
ઉત્તર – આંખ ની પાંપણ

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,436 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>