એક ગામ કે જ્યા ૨૫ વર્ષની સુંદર કુવારી છોકરીઓ ઘણી છે પણ લગ્ન થતા નથી, જાણો કારણ

સામાન્ય રીતે આપણે સાંભળ્યુ હશે કે છોકરાઓની સાપેક્ષે છોકરીઓ ઓછી હોય એવા ઘણા રાજ્યોમા છોકરાઓ કુંવારા રહી જતા હોય છે. તેને દૂર કોઈ બીજા રાજ્ય કે પ્રદેશ ની છોકરીઓ સાથે લગ્ન કરવુ પડતુ હોય છે.

ઘણી વાતમા એવુ પણ જાણવા મળ્યુ છે કે જ્યા છોકરીના લગ્ન એક જ ઘરના બે-બે છોકરાઓ સાથે કરી નાખ્યા કારણકે ત્યા છોકરીઓ છે જ નહી.

પણ એક એવુ ગામ પણ છે કે જ્યા સુંદર કુવારી ૨૫ વર્ષની છોકરીઓ તો બહુ વધારે છે પણ ત્યા રહેતા મોટાભાગના પુરૂષ લગ્ન લાયક જ નથી. બ્રાઝીલનો નોઈવા બે કોરડેએરો કસ્બો મહિલા બહુલ ક્ષેત્ર છે. અહીં ખેતીથી લઈને નિર્માણ સુધીનુ બધુ જ કામ મહિલાઓ કરે છે.

અહી રહેનારી મોટાભાગની મહિલાઓની ઉમરં ૨૫ થી ૩૦ વર્ષના વચ્ચે જ છે . પણ બધી છોકરીઓ હજુ સુધી કુંવારી છે. તેના લગ્ન નથી થઈ રહ્યા. આ કસ્બામા જેટલા પણ પુરૂષ હતા એ પૈસા કમાવવા કે નોકરી કરવા બહાર જતા રહ્યા છે.

જે પુરૂષ આ ગામમા બચ્યા છે તેમાંથી ઘણા ના તો લગ્ન થઈ ગયા છે, કે પછી સંબંધમા છોકરીના ભાઈ લાગે છે. આ કારણે ગામની છોકરીઓ માટે સારા વર અહી નથી મળી રહ્યા.

બ્રાઝીલના આ ગામમા આશરે ૬૦૦ છોકરીઓ રહે છે. આ ગામમા અપરિણીત પુરૂષ મળવુ ખુબ જ મુશ્કેલ કામ છે. આ મહિલાઓના લગ્ન તેને કારણે પણ નથી થઈ રહ્યા કારણકે એ લગ્ન પછી તેમનુ ગામ મૂકીને ક્યાય બીજી જગ્યા જવા નથી ઈચ્છતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,202 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>