એક એવુ મિશ્રણ કે જેના સેવનથી થશે શારીરિક શક્તિમા થશે વધારો અને ક્યારેય નહિ લાગે થાકોડો…

દોસ્તો આજના સમયમાં આપણે અને આપના પરિવારના અનેક સભ્યો માં શારીરિક શક્તિ ની ખામી હોય છે. તો આજે આપણે આ ખામી ને દૂર કરવાનો એક ઘરેલુ નુસખો અપનાવવા જઈ રહ્યા છીએ જેના સમયસર સેવનથી શારીરિક શક્તિની સાથે સાંધાનો દુખાવો, કમરનો દુ:ખાવો તથા લોહીની ખામી ને દુર કરશે.

મિશ્રણ બનાવવા માટે જરૂરી સામગ્રી

1) 100 ગ્રામ સુકીદ્રાક્ષ

2) 100 ગ્રામ મધ

3) 20 ગ્રામ અશ્વગંધા નો પાવડર

મિશ્રણ બનાવવાની પ્રોસેસ

એક વાસણ લઈ તેમાં અશ્વગંધા ના પાવડર ને નાખો અને તેમાં ઉપર મુજબ થોડું મધ નાખીને સારી રીતે મિક્સ કરી દો. ત્યાર બાદ તેમાં 100 ગ્રામ સૂકી દ્રાક્ષ ને નાખો. હવે આ બધી સામગ્રી ને સારી રીતે હલાવો કે જેથી મધ અને અશ્વગંધા, સુકી દ્રાક્ષમાં સારી રીતે પલળી જાઇ. હવે આ મિશ્રણને એક કાંચના વાસણમાં રાખીને ઢાંકી દો. આ મિશ્રણને બે-ત્રણ દિવસ માટે મૂકી રાખો. ત્યાર બાદ તમારી ઔષધિ તૈયાર થઈ જશે.

કેવી રીતે કરશો સેવન

બે-ત્રણ દિવસ થી મૂકી રાખેલા મિશ્રણ માથી રોજ ચાર દાણા સૂકી દ્રાક્ષ કાઢી લો અને દરરોજ સવારે નૈયણા કોઠે સેવન કરો. જેથી તમારી શારીરિક શક્તિ વધશે. કમરનો દુ:ખાવામાં પણ રાહત થશે. સાંધાના દુખાવા અને લોહી ની ખામી જેવી સમસ્યા દૂર થશે.

વજન માં વધારો કરવા માટે

સવારે ઊઠીને એક મૂઠી દ્રાક્ષ(સૂકી) ને ગરમ પાણીમાં નાખીને ધોઈ લો. આ દ્રાક્ષ ને હવે કાચા દુધમાં નાખી દો. થોડો સમય જવા દો બાદમાં દૂધ ગરમ કરો, દૂધ માથી દ્રાક્ષ કાઢીને ખાઈ લો અને બાકી રહેલું દૂધ પી લો. આ પ્રક્રિયાને દરરોજ કરવાથી તમારા વજનમાં વધારો થશે.

સુકી દ્રાક્ષના ફાયદા

ઈમ્યુનિટી

સુકી દ્રાક્ષમાં ની અંદર બધાજ પ્રકારના પોષક તત્વ ઊપલબ્ધ છે જેથી તે ઈમ્યુનિટી માં વધારો કરવામાં હેલ્પ કરે છે. શિયાળામાં દરરોજ તેનું સેવન કરવાથી બેક્ટેરિયા તથા ઇન્ફેકશન સામે રક્ષણ મળે છે.

લોહીની ઉણપ

સૂકી દ્રાક્ષ થી લોહીની ખામી દુર કરી શકાઈ છે. દ્રાક્ષમાં વિટામીન B હોય છે જે શરીરમાં લોહીના પ્રમાણ ને વધારે છે.

એનીમિયા

એનીમિયા થી બચવા માટે સુકી દ્રાક્ષ બેસ્ટ છે. દ્રાક્ષ ને પાણી માં પલાળી સેવન કરવાથી તેમાં થી આયન મળે છે. જે એનીમિયા થી બચાવ કરે છે.

ઉર્જા

સુકી દ્રાક્ષમાં ગ્લુકોઝ નું પ્રમાણ હોય છે જે શરીરને જરૂરી માત્રમાં ઉર્જા પૂરી પાડે છે.

કબજિયાત

વડીલોને કબજિયાત ની સમસ્યા વધુ હોય છે. તો જો તમારા ઘરમાં કોઈને આ સમસ્યા હોય તો સુકી દ્રાક્ષ ખાવાથી કબજીયાતના દર્દીઓને આરામ મળે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,231 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>