એક એવુ ફળ કે જેના સેવન માત્રથી હરસ-મસા, જૂનો કબજિયાત અને કમળો જડ મૂળથી થઈ જશે ગાયબ…

મિત્રો અમે જે ફળ વિશે જણાવવા જઇ રહ્યા છીએ એ ફળ નું નામ “આમલી” છે, આમલી એક એવી વસ્તુ છે જેનું નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે. આમલી ના ઝાડ બધી જગ્યા એ સરળતા થી મળી પણ જાય છે આમલી નો ઉપયોગ પાણીપુરીનું પાણી કે ચટણી બનાવવા માટે થાઈ છે. તમને ખબર છે કે આંબલી નું સેવન આપણા શરીર ના ઘણા પ્રકાર ના રોગો અને બીમારીઓ ને દૂર કરે છે. આમલી માં રહેલા એન્ટિસેપ્ટિક તત્વ ના કારણે આપણા સ્વાસ્થ્ય માટે તે ફાયદાકારક છે.

હરસની સમસ્યા દૂર કરવા માટે

જો કોઈ વ્યક્તિ ને હરસ ની તકલીફ હોય તો તેના માટે આમલી ના છાલ નું ચૂરણ બનાવી તેમાં ગાય ના દહીં ની સાથે નિયમિત રીતે સેવન થી હરસ ની સમસ્યા દૂર થાઈ છે. આમલી ના પાંદડા નો રસ પીવા થી પણ હરસ ની સમસ્યા દૂર થાઈ છે.

કમળાનો રોગ દૂર કરવા માટે

મિત્રો તમે જોયું હશે કે હાલ માં લોકોને કમળા ની બહુ સમસ્યા રહે છે. આ માટે તેણે આમલી નું સેવન ખૂબ અસર કારક સાબિત થાઈ છે. આ માટે કાળી બકરી હોય તેના મૂત્ર ની અંદર આમલી ની છાલ ને મિક્સ કરી તેનું સેવન કરવાથી તમને કમળા ના રોગ થી છુટકારો મળશે.

માથાનો દુખાવો દૂર કરવા માટે

આમલી માથા ના દુખાવા ને દૂર કરવામાં પણ અસરકારક છે. આ માટે આમલી ને પાણી માં પલાળી લેવાની છે અને તેમાં થોડી ખાંડ મિક્સ કરી એનું સેવન કરવાનું છે. આનાથી તમારા માથા ના દુખાવા ની સમસ્યા દૂર થઈ જશે.

કબજિયાત દૂર કરવા માટે

જે લોકોને કબજિયાત ની તકલીફ છે તેમના માટે આમલી નું સેવન અસર કારક સાબિત થાય છે. આ માટે તમે નિયમિત રીતે સૂતા પહેલા ગરમ પાણી ની સાથે આમલી ની છાલ નો સેવન કરો જેનાથી તમારી કબજિયાત ની સમસ્યા દૂર થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,247 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>