એક એવો છોડ જે કરશે લકવો, નપુસંકતા, સફેદ ડાઘ અને હૃદયરોગ જેવી ભયંકર બીમારી ને દૂર, જાણો આ છોડ વિષે…

આજના યુગ માં લોકો બીમારી ના લીધે પરેશાન છે.જેના લીધે લોકો દવાખાનામાં લાખો રૂપિયા ખર્ચે છે. એમ છતાં આ ભયંકર બીમારી થી છુટકારો મેળવી શકાતો નથી. પણ હવે આ બધીજ બીમારીઓ ફક્ત એક છોડ દ્વારા ઘરે બેઠા દૂર કરી શકાઈ છે. ચાલો જાણીએ ક્યો છે આ છોડ.

બીમારી નો રામબાણ ઈલાજ એટલે પથ્થર ચટ્ટા છોડ. આ છોડ કઈ બીમારીમાં થશે ફાયદા કારક ચાલો જાણીએ.

પિત્ત ની પથરી

રોજ સવારે ખાલી પેટે પથ્થર ચટ્ટા ના બે પાંદડા ખાવા જોઈએ. થોડા સમય માં પથરી પેશાબ વાટે નીકળી જશે.

નપુસંકતા

જે માણસ નપુશક હોય તેને પથ્થર ચટ્ટા ની સાથે વરિયાળી નું ચૂર્ણ મિક્સ કરી ખાવું. જેનાથી નપુસંકતા આવતી નથી.

સફેદ ડાઘ

તમને જ્યાં સફેદ ડાઘ થયો હોય તેના પર પથ્થર ચટ્ટા ના પાંદડા નો રસ કાઢી ને લગાડવો. જેનાથી ડાઘ જડ મૂળ માથી નાશ પામે છે.

હ્રદય રોગ

હદય રોગ ના દર્દી પથ્થર ચટ્ટા ના પાન નો ઉપયોગ કરે તો તેનાથી હદય સંબંધી સમસ્યા દૂર થાય છે.

લકવા

લકવા ના દર્દી ને પથ્થર ચટ્ટા ના પાંદડા નો રસ કાઢી અને તેમાં ઓલિવ ઓઇલ મિક્સ કરી ને લગાડવું. જેથી લકવામાં થોડી રાહત થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,533 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>