એક એવો બીઝનેસ કે જેમા રોકાણ બહુ ઓછુ પરંતુ નફો ઘણો વધુ, કમાવ રોજના ૪૦૦૦ રૂપિયા!! જાણો આ બીઝનેસ વિષે…

શું તમે કોઈ ધંધા ની શોધ માં છો ? તો આજે અમે તમને એક એવો બિઝનેસ જણાવીશું જેના વિષે તમે જાણો છો પણ તમે એના પર ક્યારેય ધ્યાન નથી આપ્યું. આ છે પાણી માથી પૈસા કામવાનો બિઝનેસ. હા એજ પાણી કે જેમાં માટે આપણે 15-20 રૂપિયા આપીએ છીએ ને જે ફક્ત 2-4 રૂપિયામાં બની જાઈ છે. માટે આ બિસનેસ માં બહુ ઓછું રોકાણ કરીને વધુ રૂપિયા કમાઈ શકો છો.

આ પાણી ના બિઝનેસ માટે તમારે ફક્ત એક મશીન લેવું પડે છે. જેમાં એટલો નફો થશે કે તમે વિચારશો શું આઈડિયા આપ્યો છે. આમ તો આપણે પાણી ગ્લાસ કે બોટલમાં જ પી લેતા હોઈએ છીએ, પરંતુ જો આ ગ્લાસ પર કવર કરી દેવામાં આવે તો તે પાણીની કિંમત ઘણી વધી જાય છે. પણ આ કવર કેવી રીતે કરવું ? તો આ માટે આજે અમે તમને એક મશીન વિષે જણાવીશું.

ઉપરના ફોટોમાં જે મશીન દેખાઈ છે તે ગ્લાસ પર કવર કરવા માટેનું મશીન છે. આ મશીન માં તમને જ્યાં હોલ દેખાઈ રહ્યું તે હોલ ગ્લાસ મુકવાનું છે જેમાં ગ્લાસ ઔટોમેટિક અંદર જઈને કવર થઈ જાય છે. જેમાં પ્લાસ્ટી ના ગ્લાસ મૂકીને કવર કરી શકો છો. આ મશીન માં અલગ અલગ સાઈઝ આપવામાં આવે છે જેથી નાના મોટા ગ્લાસ નું કવર કરી શકાઈ. પેકિંગ થઈ ગયા પછી પાણીનું એક પણ ટિંપું નીચે નહીં પડે. આ મશીન થી તમને એક રૂપિયાને દસ રૂપિયામાં ફેરવી શકો છો. આ મશીન માટે મોટી જગ્યાની જરૂર નથી તમે તમારા ઘરે પણ મૂકી શકો છો. જે ઘરની વીજળી થી ચાલી શકે છે.

આ મશીન દ્વારા તમે નાના મોટા બધી પ્રકારના ગ્લાસ ને કવર કરી શકો છો. એક લિટરનો ગ્લાસ હોય તો પણ આ ખુબ સરળતાથી કવર થઈ જશે. એલ ગ્લાસ માટે ફક્ત 1 સેકેંડ લાગશે. આ મશીન ને વોટર કપ સીલિંગ મશીન તરીકે ઓળખવામાં આવે છે. આ મશીન થી તમને ગ્લાસ પૅકિંગ ની એક નાની કંપની પણ નાખી શકો છો. અને કોઈ સારા શુભ પ્રસંગમાં ઓર્ડરપણ રાખી શકો છો. આ મશીનથી ફક્ત પાણી જ નહીં પણ દૂધ, છાસ, દહીં, જ્યુસ વગેરે ના કવર કરી શકો છો. જો તમારે ડેરી હોય તો આ ધંધો ખૂબ ચાલશે. પૅકિંગ કરીને તમને બધી વસ્તુ ડેરીમાં રાખી શકો છો.

આ માટે પહેલા એ જાણવું જરૂરી છે કે આ મશીન કેટલામાં પડે છે અને તેના ગ્લાસ પર જે સીલ લાગે છે તે કેટલામાં પડે છે. આ મશીન તમને ઓનલાઈન ખરીડી શકો છો, જેમકે ઈન્ડિયા માર્ટ જેવી વેબસાઈડ માથી પણ મળી જશે. ગ્લાસ પર જે સીલ લગાડવાનું આવે છે તેનું નામ ‘કપ સીલિંગ ફિલ્મ’ છે. આ સીલિંગ તમને કિલોના હિસાબથી મળી જશે. લગભગ આ સીલિંગ 150-200 રૂપિયા કિલોના ભાવે મળે છે. અને આ મશીન અમેઝોન પર 14000 હજારમાં એક વર્ષની વોરંટી સાથે મળી જાય છે.

આ બિઝનેસ ના નફાની વાત કરીએ તો આ 1-2 રૂપિયામાં બની જાય છે જેને તમે 10 રૂપિયા સુધીમાં વેચી શકો છો. તમારે ખુદ ને આ ધંધો કરવાની જરૂર નથી કોઈ માણસ ને કામે લગાવી શકાઈ. શરૂમાં તમે એક ગ્લાસ ના 5 થી 10 લો. ધંધો જામે પછી ભાવ વધારી શકાઈ. ખાસ તો હોટેલ માં કૉન્ટૅક્ટ કરો. જો તમે દરરોજ 10 ગ્લાસ ફક્ત 10 રૂપિયામાં વેચશો તો દિવસ ના 100 ગ્લાસ સરળતાથી વેચાણ જશે. જેમાં તમને રોજના 700 થી 800 રૂપિયા મળશે, જેથી મહિને તમને 25000 કમાણી થશે. અને જો એક વાર તમારી પ્રોડક્ટ માર્કેટમાં ચાલવા લાગી તો આ કમાણી લાખોમાં થઈ શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,500 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>